WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ જીતનારી ટીમ થશે માલામાલ, જાણો કેટલી રકમનું છે ઇનામ

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઇનલ મે 18 જૂનથી શરુ થશે. બે વર્ષની લાંબી સફર બાદ હવે ચેમ્પિયનશીપ તેના અંતિમ અને નિર્ણાયક તબક્કે પહોંચી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને ટેસ્ટ ટોપર ટીમો છે. બંને ટીમો ટ્રોફીને હાંસલ કરવા એકબીજાને ટક્કર આપશે.

WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ જીતનારી ટીમ થશે માલામાલ, જાણો કેટલી રકમનું છે ઇનામ
Virat Kohli-Ken Williamson
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 14, 2021 | 9:15 PM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World test championship) ફાઇનલ મે 18 જૂનથી શરુ થશે. બે વર્ષની લાંબી સફર બાદ હવે ચેમ્પિયનશીપ તેના અંતિમ અને નિર્ણાયક તબક્કે પહોંચી છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) બંને ટેસ્ટ ટોપર ટીમો છે. બંને ટીમો ટ્રોફીને હાંસલ કરવા એકબીજાને ટક્કર આપશે. પરંતુ જે ટીમ ટ્રોફી ઉઠાવશે, તે ટીમ માલામાલ ટીમ પણ થશે.

બંને દેશો વચ્ચે સાઉથમ્પ્ટનમાં રમાનારી મેચ સામાન્ય ટેસ્ટ મેચની માફક જ રમાશે. પરંતુ તે એક ફાઇનલ મેચના રુઆબ સાથે રમાશે. મેચ માટે એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. પાંચ દિવસ દરમ્યાન કુદરતી આફત કે અન્ય સમયને બગાડતી સ્થિતી સર્જાય તેવા સંજોગોમાં રિઝર્વ ડેનો ઉપયોગ કરાશે. જો મેચનું પરિણામ ડ્રો આવે તો, સંયુક્ત વિજેતા ઘોષિત કરવામાં આવશે.

વિજેતા ટીમને અપાશે આટલી રકમ ટુર્નામેન્ટના આયોજક ICC એ સોમવારે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચની ઇનામની રકમનો ખુલાસો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સનુસાર ICC ના સીઇઓ જ્યોફ એલરડાઇસના હવાલાથી ઇનામી રકમની જાણકારી સામે આવી છે. ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ વિજેતા ટીમને 1.6 મીલીયન અમેરિકન ડોલર ઇનામ મળશે. ભારતીય રુપિયા પ્રમાણે તે આંકડો 11.71 કરોડ રુપિયા થવા પામે છે. તો વળી ઉપવિજેતા ટીમને 8 લાખ ડોલર, એટલે કે 5.85 કરોડ રુપિયાની રકમ મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિજેતા ટીમને અપાશે ગદા

જેવી રીતે ICC દ્રારા મેચ ડ્રો પરિણામને લઇને અગાઉ સુયંક્ત વિજેતાની વાત કહી છે. તેવી જ રીતે ઇનામી રકમને બરાબર હિસ્સે વહેંચવામાં આવશે. તેમજ વિજેતા ટ્રોફીના રુપે ટેસ્ટ ચેમ્પિયનશીપ ગદા પણ આપવામાં આવશે. જે ગદા દર વર્ષે ટેસ્ટ રેન્કીંગમાં ટોચ પર રહેનારી ટીમને આપવામાં આવી રહી છે.

‘ગદા’ આપીને ટેસ્ટ ચેમ્પિયનનુ સન્માન કરાશે

અન્ય ટીમોને શુ મળશે

તો વળી ત્રીજા સ્થાન પર રહેલ ઓસ્ટ્રેલીયાની ટીમને 4.50 લાખ ડોલર એટલે કે 3.29 કરોડ રુપિયા અપાશે. ચોથા સ્થાને રહેલ ઇંગ્લેંડની ટીમને 3.50 લાખ ડોલર એટલે કે, 2.56 કરોડ રુપિયા મળશે. પાંચમાં નબરની ટીમને 1.46 કરોડ રુપિયા અપાશે. જ્યારે બાકી રહેલ ચારેય ટીમોને એક એક લાખ ડોલર એટલે કે, 73 લાખ રુપિયા આપવામાં આવશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">