T20 World Cup: BCCI T20 વિશ્વકપ આયોજન માટે UAE ઉપરાંત અન્ય દેશ સાથે ચર્ચાઓ આદરી !

T20 વિશ્વકપ 2021ના આયોજન માટે ભારત યજમાન દેશ છે. પરંતુ વિશ્વકપનુ આયોજન ભારતમાં કરવાને લઇને સંક્ટ છે. UAEમાં આયોજનને ખસેડવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં હવે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, વિશ્વકપનુ આયોજન અન્ય દેશમાં પણ ખસેડી શકાય છે.

T20 World Cup: BCCI T20 વિશ્વકપ આયોજન માટે UAE ઉપરાંત અન્ય દેશ સાથે ચર્ચાઓ આદરી !
T20 World Cup Trophy
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 07, 2021 | 8:19 PM

T20 વિશ્વકપ (World Cup) 2021 ના આયોજન માટે ભારત યજમાન દેશ છે. પરંતુ વિશ્વકપનુ આયોજન ભારતમાં કરવાને લઇને સંક્ટ છે. UAE માં આયોજનને ખસેડવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં હવે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે, વિશ્વકપનુ આયોજન અન્ય દેશમાં પણ ખસેડી શકાય છે. એટલે કે ભારતથી ખસેડી શ્રીલંકા (Sri Lanka) માં યોજવામાં આવી શકે છે. જોકે આયોજન BCCIની યજમાનીમાં કરવામાં આવશે.

એક તરફ હાલમાં BCCI ના ટોચના પદાધીકારીઓ હાલમાં UAE માં છે. જ્યાં IPL 2021 ઉપરાંત T20 વિશ્વકપને લઇને પણ તૈયારી માટે ચર્ચાઓ મીડિયા રિપોર્ટસમાં જણાઇ રહી છે. રિપોર્ટનુસાર આ દરમ્યાન હવે BCCI ના એક અધિકારી મુજબ, આ માટે ECB અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) સાથે પણ ચર્ચા કરી રહ્યુ છે.

હાલના કેટલાક મહિનાઓના સંભવિત શિડ્યુલ ને જોવામાં આવે તો, UAEમાં ક્રિકેટ કાર્યક્રમ વ્યસ્ત થઇ શકે છે. હાલમાં PSLની શરુઆત થઇ રહી છે. ત્યાર બાદ IPL 2021 રમાનારી છે. આમ એકબાદ એક ટુર્નામેન્ટ UAEમાં રમાનારી છે. ત્યાં T20 વિશ્વકપનુ પણ આયોજન થઇ શકે, તો UAEમાં ક્રિકેટ વ્યસ્તતા વધી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તૈયારીઓને લઇ સમસ્યા

આમ પિચોને તૈયાર કરવી અને મેદાનોની જાળવણી કરવી એ મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત વિશ્વભરની 16 ક્રિકેટ ટીમો પણ વિશ્વકપમાં ભાગ લેશે. તેમના રોકાણથી લઇને પ્રેકટીશ સહિતની ઉપલબ્ધતા કરવી પડશે. આમ UAEમાં શિડ્યુલ વ્યસ્ત થતા, વિશ્વકપના આયોજનને અસર પહોંચી શકે છે કેમ, તે બાબતો પણ વિચારાઇ શકે છે. આ જોતા પાડોશી દેશને ધ્યાને રાખી, શ્રીલંકા પર પણ પસંદગી ઉતારાઇ શકે છે. આમ BCCI તેના આયોજન હક્ક હેઠળ અનુકૂળતા UAE બાદ શ્રીલંકામાં વિચારી શકે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">