Sponsored: A23 એપ પર છે ઓનલાઈન રમીની સૌથી જોરદાર ટુર્નામેન્ટ્સ, રેફર કરી કમાઈ શકો છો રૂ. 15,000 સુધીની રકમ

રમી ગેમ્સની ચાહના વિશ્વભરમાં છે. જો તમને પણ રમી ગેમ પસંદ હોય તો તેના માટે Ace2three (A23) એપ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એપના માધ્યમથી તમે અનેક ટુર્નામેન્ટ્સ રમી શકો છો.

Sponsored: A23 એપ પર છે ઓનલાઈન રમીની સૌથી જોરદાર ટુર્નામેન્ટ્સ, રેફર કરી કમાઈ શકો છો રૂ. 15,000 સુધીની રકમ

ઓનલાઇન ગેમિંગ એ વર્તમાન સમયનું સૌથી ખ્યાતનામ મનોરંજનના ટુલ્સ પૈકીનું એક છે. દરેક વય અને વર્ગના લોકોને ઓનલાઈન ગેમિંગ ગમે છે. ઓનલાઈન ગેમિંગના માધ્યમથી તમે ગમે ત્યાંથી વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે ગેમ રમી શકો છો. તમે ટ્રેનમાં, ગાર્ડનમાં કે પછી કચેરીમાં નવરા બેઠાં હોવ ત્યારે ઓનલાઇન ગેમ રમી શકો છો. તમારે માત્ર ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને રમવાનું છે. ભારત સહિત વિશ્વ આખામાં કાર્ડ ગેમ્સને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. રમી ગેમ્સની ચાહના વિશ્વભરમાં છે. જો તમને પણ રમી ગેમ પસંદ હોય તો તેના માટે Ace2three (A23) એપ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એપના માધ્યમથી તમે અનેક ટુર્નામેન્ટ્સ રમી શકો છો.

રેફર કરીને રૂ. 15,000 કમાઈ શકો

જો તમને આ એપ્લિકેશન પસંદ પડે તો તમે તમારા મિત્રો અને પરિવારજનોને રેફર કરીને રૂ.15,000 સુધીની વધારાની કમાણી કરી શકો છો.

ડેલી ફ્રી રોલ ટર્ની

આ ટુર્નામેન્ટમાં તમે વિનામૂલ્યે એન્ટ્રી કરી શકો છો. દરરોજ સવારે 7 વાગ્યે અને સાંજે 6 વાગ્યે તમે આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરી શકો છો. ટુર્નામેન્ટનો સ્ટેક ફોર્મેટ ટર્બો છે. મહત્તમ 25,000/30,000 લોકો તેમાં ભાગ કરી શકે છે. જેમાં કુલ રોકડ ઇનામ રૂ. 50,000 છે. કુલ 1500/1000 વિજેતામાં ટોચના વિજેતાને રૂ. 1500/1000નું ઈનામ મળે છે.

સીટ એન્ડ ગો ટર્ની

સીટ એન્ડ ગો ટુર્નામેન્ટમાં તમે 24X7 એન્ટ્રી કરી શકો છો. રજિસ્ટ્રેશન ફૂલ થાય એટલે આ ટુર્નામેન્ટ શરૂ થઈ જાય છે. એટલે કે, સીટ ફૂલ થતા જ આ ટુર્નામેન્ટ શરૂ થઈ જાય છે.

નોક આઉટ ટર્ની

આ ટુર્નામેન્ટ આખા દિવસમાં 5 વખત થાય છે. સવારે 9 વાગ્યે, બપોરે 1 વાગ્યે, સાંજે 5 વાગ્યે, સાંજે 7:30 વાગ્યે અને રાત્રે 11 વાગ્યે રમી શકાય છે. 9 વાગ્યે એન્ટ્રી ફી તરીકે રૂ. 25 આપવા પડશે અને તેમાં વધુમાં વધુ 3600 લોકો રમી શકે છે. તેમાં કુલ પ્રાઈઝ મની રૂ.15,000 છે. જ્યારે 1 વાગ્યે લેવલ 1ના વિજેતાઓ એન્ટ્રી કરી શકે છે અને નવા ખેલાડીને એન્ટ્રી માટે રૂ.150 ફી ચૂકવવી પડે છે. તેમાં 900 પ્લેયર રમી શકે છે. ત્યારબાદ 5 વાગ્યે લેવલ 2ના વિજેતાઓને એન્ટ્રી મળે છે. જેમાં નવા પ્લેયરને રૂ. 500 એન્ટ્રી ફી ચૂકવવી પડે છે. લેવલ 4માં માત્ર 3 વિજેતાને ફ્રી એન્ટ્રી મળે છે. નવા પ્લેયરને રૂ. 2500 આપવા પડે છે. 11 વાગ્યે નોકઆઉટ ફિનાલેમાં માત્ર લેવલ 4ના વિજેતાને જ એન્ટ્રી મળે છે. આ ઉપરાંત એસ રાઈડ ટર્ની, સેટર ડે ગાલા જેવી અનેક શ્રેષ્ઠ ટુર્નામેન્ટ્સ પણ આ એપ્લિકેશનમાં મળશે.

આ પણ વાંચોઃ

T20 World Cup 2021: સુપર-12 માં ટોસ નો કમાલ, ટોસની હાર-જીત જાણે કે મેચ પહેલા નસીબ અને પરીણામ દર્શાવી દે છે !

Click on your DTH Provider to Add TV9 Gujarati