Stock Update : કરો એક નજર આજના Gainers અને Losers સ્ટોક્સ ઉપર

Stock Update : ભારતીય શેરબજાર ઘટાડો દર્જ કરી બંધ થયું હતું. BSE સેન્સેક્સ 627 અંક ઘટીને 49,509.15 પર બંધ થયું હતું જયારે નિફ્ટીએ પણ 154 અંક નીચે 14,690.70 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

Stock Update : કરો એક નજર આજના Gainers અને Losers સ્ટોક્સ ઉપર
Stock Update
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 4:36 PM

Stock Update : ભારતીય શેરબજાર ઘટાડો દર્જ કરી બંધ થયું હતું. BSE સેન્સેક્સ 627 અંક ઘટીને 49,509.15 પર બંધ થયું હતું જયારે નિફ્ટીએ પણ 154 અંક નીચે 14,690.70 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો અને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને મેટલ શેરોમાં વધારો દેખાયો છે.

કરો એક નજર આજના Gainers અને Losers સ્ટોક્સ ઉપર

દિગ્ગજ શેર ઘટ્યા : એચડીએફસી, એચડીએફસી બેન્ક, પાવર ગ્રિડ, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા અને હિરોમોટોકૉર્પ વધ્યા : ટાટા સ્ટીલ, ગ્રાસિમ, યુપીએલ, બજાજ ફિનસર્વ, આઈટીસી, ટાટા મોટર્સ, ટાટા કંઝ્યુમર અને શ્રી સિમેન્ટ

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

મિડકેપ શેર ઘટયા : ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, અદાણી પાવર, ફ્યુચર રિટેલ, અદાણી ગ્રીન અને અજંતા ફાર્મા વધ્યા : ઈન્ડિયન હોટલ્સ, ઑબરોય રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી, અદાણી ટ્રાન્સફર અને કેનેરા બેન્ક

સ્મૉલોકપ શેર ઘટયા : વેલસ્પન એન્ટરપ્રાઈઝ, વિશ્વરાજ શુગર, યારી ડિજિટલ, પ્રતાપ સ્નેક્સ અને ફ્યુચર સ્પલાય વધ્યા : પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, ગુફિક બાયો, નિયોજન, ફિનોલેક્સ કેમિકલ્સ અને આશિયાના હાઉસિંગ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">