Stock Market : પ્રારંભિક તેજી સાથે SENSEX અને NIFTY એ કારોબાર શરૂ કર્યો, RIL નો શેર 2 ટકા તૂટ્યો

આજે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો દર્જ થયો છે.RIL નો શેરમાં બે ટકા કરતા વધુ તૂટ્યો છે. ગઈકાલે કંપનીની AGM યોજવામાં આવી હતી જેમાં મુકેશ અંબાણીએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી હતી.

Stock Market : પ્રારંભિક તેજી સાથે SENSEX અને NIFTY એ કારોબાર શરૂ કર્યો, RIL નો શેર 2 ટકા તૂટ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 10:12 AM

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર બજાર(Stock Market)માં સારી શરૂઆત થઇ છે જોકે સવારે 10 વાગ્યાના અરસામાં બજારમાં નરમાશની શરૂઆત દેખાઈ હતી. પ્રારંભિક કારોબારમાં બંને મુખ ઇન્ડેક્સ SENSEX અને NIFTY લીલા નિશાન ઉપર કાળોબર કરતા નજરે પડી રહ્યા છે. આજે બીએસઈ સેન્સેક્સ 78 પોઇન્ટના ઉછાળા સાથે 52877 ઉપર ખુલ્યો હતો જયારે એનએસઈ નિફ્ટીએ 50 પોઇન્ટના વધારા સાથે 15839 ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો.

આજે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો દર્જ થયો છે.RIL નો શેરમાં બે ટકા કરતા વધુ તૂટ્યો છે. ગઈકાલે કંપનીની AGM યોજવામાં આવી હતી જેમાં મુકેશ અંબાણીએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી હતી.

પ્રારંભિક કારોબારમાં બજારમાં સારી ખરીદારી દેખાઈ રહી છે.સેન્સેક્સ અને નિફટીમ,આ 0.2 ટકા આસપાસ વધારો દેખાયો હતો. નિફ્ટીની મિડ કેપ અને સ્મોલ કેપમાં લગભગ અડધા ટકાનો ઉછાળો આવ્યોછે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ અગાઉના છેલ્લા સત્રમાં ગુરુવારે શેર બજારો મજબૂત સ્થિતિમાં બંધ થયા હતા. NSEનો 50 શેરો વાળો Nifty 103 અંક એટલે કે 0.66% વધીને 15,790 પોઇન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ BSEના 30 શેરો વાળા ઇન્ડેક્સ Sensex 393 અંક મુજબ 0.75% ની મજબૂતી સાથે 52,699 ના સ્તર પર કારોબાર પૂર્ણ કર્યો હતો. ગઈકાલે RIL ની AGM હતી. કંપનીના શેરમાં લગભગ 3% ઘટાડો થયો હતો.

ગ્લોબલ સંકેત તેજી તરફ ઈશારો કરી રહયા છે.એશિયાના તમામ મુખ્ય શેર બજારો મજબૂત સ્થિતિમાં દેખાઈ રહયા છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ લગભગ 0.70% વધ્યો છે. હોંગકોંગની હેંગ સેંગ લગભગ 1.20% ઉપર છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ લગભગ 0.80% ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. યુએસ બજારોમાં ગુરુવારે જોરદાર તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 0.95% ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નાસ્ડેક 0.69% ની મજબૂતી સાથે બંધ રહ્યો અને એસ એન્ડ પી 500 માં 0.58% નો વધારો થયો છે.

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ કુલ રૂ 2890 કરોડના શેર વેચ્યા છે. તેમણે ખરીદેલા શેરોની રકમ કરતા ઘણા રૂપિયાના શેર વેચ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 1,138 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">