Stock Market : મજબૂત ગ્લોબલ સંકેતના પગલે શેરબજાર તેજી સાથે ખુલ્યું , SENSEX અને NIFTY માં 0.3%નો વધારો

આજે સેન્સેક્સ(Sensex) 100 પોઇન્ટની મજબૂતી સાથે 52651 પર ખુલ્યો છે તો બીજી તરફ નિફ્ટી(Nifty)એ 28 પોઇન્ટના વધારા સાથે કારોબાર શરૂ કર્યો છે.

Stock Market : મજબૂત ગ્લોબલ સંકેતના પગલે શેરબજાર તેજી સાથે ખુલ્યું , SENSEX અને NIFTY માં 0.3%નો વધારો
SENSEX All Time High Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 10:05 AM

ગ્લોબલ માર્કેટ(Global Market)ના મજબૂત સંકેતોની અસર વચ્ચે ભારતીય શેરબજા(Stock Market)માં આજે ​​જોરદાર શરૂઆત થઇ છે. આજે સેન્સેક્સ(Sensex) 100 પોઇન્ટની મજબૂતી સાથે 52651 પર ખુલ્યો છે તો બીજી તરફ નિફ્ટી(Nifty)એ 28 પોઇન્ટના વધારા સાથે કારોબાર શરૂ કર્યો છે. અમેરિકાના સ્ટોક માર્કેટના મહત્વના સ્ટોક ઇન્ડેક્સ મંગળવારે રેકોર્ડ સ્તરે બંધ થયા છે તો એશિયન બજારોમાં પણ મજબૂત શરૂઆત થઈ હતી જેણે ભારતીય બજારોને પણ સારી અસર કરી હતી.

ભારતીય શેર બજારમાં સારી ખરીદી થઈ રહી છે. નિફ્ટીના મિડ કેપ ઇન્ડેક્સમાં પ્રારંભિક 0.25% ની મજબૂતાઈ દેખાઈ છે. નિફ્ટીના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અડધા ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટર ઈન્ડેક્સમાં નિફ્ટી મેટલ, નિફ્ટી ઓટો અને આઇટીમાં મજબૂત દર્શાવી રહ્યા છે.

આ અગાઉ છેલ્લા સ્તરમાં મંગળવારે સતત બીજા દિવસે શેરબજાર(STOCK MARKET) લાલ નિશાન નીચે બંધ થયું છે. આજે સવારે શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ હતી. આજના સત્રના અંતે નિફ્ટી(NIFTY) 15750 ની નીચે બંધ થયો છે અને સેન્સેક્સ(SENSEX)એ 52549 પર કારોબાર પૂર્ણ કર્યો છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 185 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 66 અંકો સુધી ગગડ્યો છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,764.28 સુધી ઉછળ્યો છે જ્યારે નિફ્ટીએ 15,812.55 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકા સુધી મજબૂતી જોવા મળી હતી.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ મજબૂતીનીમાં દેખાઈ રહ્યો છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 29 જૂનના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 116 કરોડ રૂપિયાના અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ 1,810 કરોડના શેરની ખરીદી કરી હતી.

અમેરિકાના બજારોમાં સારી સ્થિતિ દેખાઈ હતી. ડાઉ જોન્સ 0.03% , નાસ્ડેક 0.19% અને એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 0.03% વધ્યો ચેહ. યુરોપિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી. એશિયાઈ બજાર વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. SGX NIFTY 41 અંક ઉપર દેખાઈ રહ્યુ છે. નિક્કેઈ 0.01 ટકાનો મામૂલી વધારાની સાથે 28,815.10 ની આસપાસ છે અને શંઘાઈ કમ્પોઝિટમાં 0.22 અંકનો વધારો જોવા મળી રહ્યો છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">