Share Market : આજે શેરબજારને મળી મજબૂત શરૂઆત, SENSEX 58,779 સુધી ઉછળ્યો

કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત મળી છે. સેન્સેક્સ(Sensex) 58,630 ઉપર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,450 પર કારોબારની શરૂઆત કરી હતી. સેન્સેક્સ 260 અંક કરતા વધુના ઉછાળા સાથે 58,779.42 ના સ્તર પર ઉપલી સપાટીએ જોવા મળ્યો હતો અને નિફ્ટી 17,481.10 પર ઉપલા સ્તરે વેપાર કરી રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર […]

Share Market :  આજે શેરબજારને મળી મજબૂત શરૂઆત, SENSEX 58,779  સુધી ઉછળ્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:45 AM

કારોબારી સપ્તાહના બીજા દિવસે આજે શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત મળી છે. સેન્સેક્સ(Sensex) 58,630 ઉપર ખુલ્યો હતો અને નિફ્ટી(Nifty)એ 17,450 પર કારોબારની શરૂઆત કરી હતી. સેન્સેક્સ 260 અંક કરતા વધુના ઉછાળા સાથે 58,779.42 ના સ્તર પર ઉપલી સપાટીએ જોવા મળ્યો હતો અને નિફ્ટી 17,481.10 પર ઉપલા સ્તરે વેપાર કરી રહ્યા છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ફાયદા સાથે વેપાર કરી રહ્યા છે અને 8 શેર નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં HCL Techનો શેર 2% અને ટેક મહિન્દ્રાનો શેર 1% થી વધુ વધ્યો છે. બીજી બાજુ નેસ્લે ઇન્ડિયાના શેરમાં 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

BSEમાં 2,243 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,051 શેર વધારા સાથે સ્થિતિ જોવા મળી રહ્યા છે અને 1,094 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 255 લાખ કરોડ થઇ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 525 પોઈન્ટ ઘટીને 58,491 અને નિફ્ટી 188 પોઈન્ટ ઘટીને 17,397 પર બંધ થયો હતો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આજે ગ્લોબલ સંકેત મિશ્ર મળ્યા છે. અમેરિકી બજારો ગઈ કાલે ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં 600 થી વધુ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સમાં જુલાઈ પછીનો સૌથી મોટો ઘટાડો હતો. S&P 500, NASDAQ માં પણ મે પછી સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. અહીં ડોલર ઇન્ડેક્સ 93.20 ની ઉપર કારોબાર કરી રહ્યો છે. FOMC ની બેઠક પહેલા બજારના સેન્ટિમેન્ટ બગડ્યા છે. ચાઇનીઝ રિયલ્ટી કંપની EVERGRANDE ના ડિફોલ્ટનો ભય છે. એશિયન બજારોમાંથી નબળાઈના સંકેતો પણ છે. આજે ચીન, તાઇવાન અને દક્ષિણ કોરિયાના બજારો બંધ છે. આજે એશિયાના મોટાભાગના બજારોમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 59.00 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.42 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે હેંગસેંગ 0.07 ટકા નીચે છે.

મેટલ કંપનીઓના સ્ટૉક્સમાં સોમવારે પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો થયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 6.6 ટકા ઘટ્યો છે. છેલ્લા એક વર્ષમાં મેટલ ઈન્ડેક્સમાં 130 ટકાથી વધુ અને આ વર્ષે લગભગ 70 ટકાની તેજી આવી છે. ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને સેલ જેવા સ્ટૉક્સમાં 3-10 ટકા સુધીનો ઘટાડો થયો છે. ચીનથી નબળી ડિમાન્ડને લઇને આંશેકાથી મેટલ સ્ટૉક્સમાં વેચવા માટે કારણ હતું.આજે પાના સેક્ટર ઉપર નજર રહેશે.

આ પણ વાંચો :  Sansera Engineering IPO : આજે થઇ રહી છે શેરની ફાળવણી ,આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ?

આ પણ વાંચો : Paras Defence and Space IPO: ઇશ્યૂ ખુલતા પહેલા ગ્રે માર્કેટમાં શેરના થયા બમણા ભાવ, રોકાણ વિશે નિષ્ણાતોનો જાણો અભિપ્રાય

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">