Share Market : શેરબજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 59,127 સુધી નીચલા સ્તરે દેખાયો

આજે BSE પર 2,682 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,716 શેર્સ વધ્યા હતા અને 844 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 263 લાખ કરોડને નોંધાઈ છે.

Share Market : શેરબજારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex 59,127 સુધી નીચલા સ્તરે દેખાયો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 10:53 AM

આજે સપ્તાહના બીજા દિવસે શેરબજાર(Share Market)ની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ(Sensex) 59320 અને નિફ્ટી(Nifty) 17661 પર ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,127.04 સુધી સરક્યો હતો જયારે નિફટી 17,640.90 સુધી નીચલા સ્તરે જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરમાં નબળાઈ સાથે અને 11 ફાયદા સાથે કારોબાર કરી રહ્યા છે. ઇન્ડેક્સમાં બજાજ ફિનસર્વના શેર 1%ની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે જયારે મારુતિના શેર લગભગ 1%ના વધારા સાથે વેપાર કરી રહ્યા છે.

આજે BSE પર 2,682 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાં 1,716 શેર્સ વધ્યા હતા અને 844 શેર લાલ નિશાનમાં વેપાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 263 લાખ કરોડને નોંધાઈ છે. છેલ્લા સત્રમાં સોમવારે સેન્સેક્સ 533 પોઇન્ટ અથવા 0.91% વધીને 59,299 પોઇન્ટ અને નિફ્ટી 159 પોઇન્ટ અથવા 0.91% ના ઉછાળા સાથે 17,691 પર બંધ થયો હતો.

ગ્લોબલ સંકેત નબળા જોવા મળ્યા છે. એશિયામાં નિક્કેઈ 3 ટકા તૂટ્યો છે અને SGX NIFTY પણ 150 અંક નીચે કારોબાર કરી રહ્યા છે. ટેક શેરોમાં વેચવાલીના ચાલતા અમેરિકી બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. કાલે NASDAQ 2 ટકા તો DOW 325 અંક ઘટીને બંધ થયો હતો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Nasdaq માં કાલે 311 અંકની ભારી વેચવાલી જોવાને મળી. Dow આશરે 1% ઘટાડાની સાથે 34,000 ની પાસે જોવા મળ્યો છે. S&P 500 માં પણ 1.3% ની નબળાઈ રહી. Apple, Amazon અને Microsoft માં 2% નો ઘટાડો જોવાને મળ્યો. જ્યારે સર્વિસ ઠપ રહેવાથી Facebook ના શેર 5% લપસ્યો હતો. ત્યાં 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ ફરી 1.48% પર છે. 7 વર્ષની ઊંચાઈ પર કાચા તેલ જોવામાં આવી ગયું છે.

આજે એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 113.50 અંકોના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. સ્ટ્રેટ ટાઇમ્સ 1.06 ટકાનો ઘટાડો દર્શાવે છે. તાઈવાનમાં 0.70 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. HANG SENG માં 0.20 ટકાની નબળાઈ સાથે 23,988.35 નું સ્તર જોવા મળી રહ્યું છે. અને NIKKEI 2.77 ટકા અને કોસ્પીમાં 1.78 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :  Global Outage ના કારણે Mark Zuckerberg ને 7 અબજ ડોલરનું નુકશાન, વિશ્વના ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે સરક્યા

આ પણ વાંચો : ATM માંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી રકમ કપાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા કરો આ કામ બેંક વળતર સાથે પૈસા પરત આપશે

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">