LIC IPO : માર્ચ પહેલા આવશે દેશનો સૌથી મોટો IPO , જાણો શું છે સરકારની યોજનાઓ

આ ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) કહેવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2021 2022 માં સરકારે રૂ. 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્યાંક રાખ્યું છે જ્યારે અત્યાર સુધી સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટથી માત્ર 7,645,70 કરોડ રૂપિયા જ મળી શક્યા છે.

LIC IPO : માર્ચ પહેલા આવશે દેશનો સૌથી મોટો IPO , જાણો શું છે સરકારની યોજનાઓ
LIC IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:55 AM

કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષના અંત પહેલા જીવન વીમા નિગમ (LIC) ની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવવા માગે છે. નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડે આ માહિતી આપી હતી. મર્ચન્ટ બેન્કર્સ અને કાનૂની સલાહકારોની નિમણૂક માટે સરકારે અરજીઓ મંગાવી છે. સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ માટે LIC નો ઈશ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ સરકાર ઇચ્છે છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં જ IPO લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે, જેમાં સરકારનો 100% હિસ્સો છે. LICના IPO દરમિયાન ઓછામાં ઓછા એક કરોડ નવા ડીમેટ ખાતા ખુલવાની ધારણા છે.

દેશનો સૌથી મોટો IPO આ ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) કહેવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2021 2022 માં સરકારે રૂ. 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્યાંક રાખ્યું છે જ્યારે અત્યાર સુધી સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટથી માત્ર 7,645,70 કરોડ રૂપિયા જ મળી શક્યા છે.

પોલિસીધારકો માટે 10% હિસ્સો રિઝર્વ ભારતના ઇતિહાસના સૌથી મોટા IPOમાં પોલિસીધારકો માટે પણ 10% હિસ્સો અનામત રાખવામાં આવશે. LICએ પોલિસીધારકોને આઇપીઓમાં ફાળવણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપનીએ પોલિસીધારકોનો ડેટાબેસ બનાવવાનું શરૂ કર્યું છે કારણ કે કંપની પાસે 29 કરોડથી વધુ પોલિસીધારકો છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

નાણામંત્રીએ બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી નાણા પ્રધાન નિર્મલા સીતારામણે આ વર્ષે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં BPCL, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેઈનર કોર્પ ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, BEML, પવન હંસ, નિલાચલ ઇસ્પાત નિગમ અને અન્ય ઘણી કંપનીઓ વેચવાની યોજના છે.

વેલ્યુએશન વધારવા પ્રયાસ જીવન વીમા નિગમ તેની વેલ્યુએશન શક્ય તેટલી વધારવાનું કામ કરી રહ્યું છે. આ ઉપરાંત આંતરિક કાર્યક્ષમતા અને ઉત્પાદનના પુનર્ગઠન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે આઈપીઓ સમક્ષ એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને ડેલોઇટને સલાહકારો તરીકે પસંદ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">