Closing Bell : શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર બંધ થયો, SENSEX 189 અને NIFTY 45 અંક તૂટ્યો

સેન્સેક્સ(Sensex) 189 પોઇન્ટ તૂટ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ 0.36% ઘટાડા સાથે 52,735 પર બંધ થયો છે. બીજી તરફ નિફ્ટી(Nifty)એ 0.29% મુજબ 45 અંક તૂટીને 15,814 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

Closing Bell : શેરબજારમાં લાલ નિશાન નીચે કારોબાર બંધ થયો, SENSEX 189 અને NIFTY 45 અંક તૂટ્યો
શેરબજાર આજે ઘટાડા સાથે બંધ થયું હતું.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 4:57 PM

મજબૂત શરૂઆત છતાં ઉતાર – ચઢાવના અંતે ભારતીય શેરબજાર(Stock Market) આજે લાલ નિશાન નીચે બંધ થયું(Closing Bell) હતું. બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) અને નિફટી(Nifty) ઘટાડો દર્જ કરી બંધ થયા હતા. ઉલ્લેખનીય છે કે આજે બજાર ખુલ્યા બાદ ગણતરીના સમયમાં સેન્સેક્સ અને નિફટીએ સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર        સૂચકઆંક              ઘટાડો સેન્સેક્સ    52,735.59    −189.45 (0.36%) નિફટી      15,814.70    −45.65 (0.29%)

આજના કારોબારના અંતે BSEનો 30 શેરો વાળા સેન્સેક્સ 189 પોઇન્ટ તૂટ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ 0.36% ઘટાડા સાથે 52,735 પર બંધ થયો છે. બીજી તરફ NSE ના નિફ્ટીએ 0.29% મુજબ 45 અંક તૂટીને 15,814 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

આજે સવારે ભારતીય શેરબજારના બંનેમુખ્ય ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે ખુલ્યા હતા. નિફ્ટી 55 અંક ઉપર 15,915 ની સપાટીએ જ્યારે સેન્સેક્સ 100 અંક વધીને 53,126 પર બંધ ખુલ્યો હતો. શરૂઆતના કલાકોમાં જ બંને સૂચકાંકોએ તેમની વૃદ્ધિ ગુમાવી હતી. જોકે નાના અને મધ્યમ શેરોના ઇન્ડેક્સમાં સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડ કેપમાં 0.53% અને સ્મોલ કેપમાં 0.37% નો ઉછાળો જોવા મળ્યો છે.

એચડીએફસી લાઇફ, ટાઇટન, ટીસીએસ, શ્રી સિમેન્ટ, કોલ ઈન્ડિયા આરઆઈએલ, એચસીએલ ટેક અને ભારતી એરટેલમાં વેચવાલીનું બજાર ઉપર દબાણ રહ્યું હતું. તો બીજી તરફ ડો રેડ્ડીઝ, હિન્ડાલ્કો , ટાટા સ્ટીલ, ડીવીઝ લેબ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, સન ફાર્મા અને એચયુએલમાં ખરીદારીએ બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો.

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.40 ટકા સુધી ઉછળીને બંધ થયો છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.53 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.46 ટકા વધીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.01 ટકાના ઘટાડાની સાથે 35,359.45 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારની હાઈલાઈટ્સ SENSEX Open      53,126.73 High      53,126.73 Low        52,673.50

NIFTY Open     15,915.35 High      15,915.65 Low        15,792.15

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">