Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 23 નવેમ્બર: બિનજરૂરી ખર્ચ ટાળો, ઘરના સભ્યો વચ્ચે ગેરસમજની શક્યતા

Aaj nu rashifal : સરકારી કર્મચારીઓએ જાહેર સંબંધિત કામમાં ધીરજ અને શાંતિ જાળવી રાખવાની જરૂર છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 23 નવેમ્બર: બિનજરૂરી ખર્ચ ટાળો, ઘરના સભ્યો વચ્ચે ગેરસમજની શક્યતા
Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 6:27 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક રાશિ : 

આ રાશિના જાતકો માટે સમય સાનુકૂળ છે. તમારી વિશેષ પ્રતિભાને ઉજાગર કરવાનો હવે યોગ્ય સમય છે. તમને કોઈ ખાસ મિત્ર તરફથી યોગ્ય સહયોગ મળશે, જે તમારી ભવિષ્યની યોજનાઓને સફળ બનાવવામાં મદદરૂપ થશે.

જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024

બિનજરૂરી ખર્ચના કારણે બજેટ ખોરવાઈ શકે છે. અને નાણાકીય બાબતોને લઈને નજીકના વ્યક્તિ સાથે બોલાચાલી થવાની પણ સંભાવના છે. પરિવારના મામલામાં કોઈ બહારની વ્યક્તિને હસ્તક્ષેપ ન કરવા દો નહીં તો ઘરના સભ્યો વચ્ચે ગેરસમજ ઊભી થશે.

કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને એકાગ્રતાનું યોગ્ય પરિણામ મળશે. પિતા અથવા પિતા જેવા કોઈનો સહયોગ તમને કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરશે. સરકારી કર્મચારીઓએ જાહેર સંબંધિત કામમાં ધીરજ અને શાંતિ જાળવી રાખવાની જરૂર છે.

લવ ફોકસઃ- જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. પરંતુ પારિવારિક કાર્યમાં તેમનો સાથ સહકાર આપસી સંબંધોને વધુ મધુર બનાવશે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. કામના વધુ પડતા ભારને કારણે તમે થાક અનુભવી શકો છો.

શુભ રંગ – કેસરી લકી લેટર-a મૈત્રીપૂર્ણ નંબર – 4

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">