Rashifal 30 April 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકો શુક્રવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

Rashifal 30 April 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર
Rashifal 30 April 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 30, 2021 | 7:00 AM

Rashifal 30 April 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને શુક્રવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

મેષ : આર્થિક સ્‍થિતિમાં સારી તકો આવવાની શક્‍યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્‍ય પ્રત્‍યે લાપરવા ન રહેવું. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

વૃષભ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્‍મિક ખર્ચ થશે. જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

મિથુન : આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.

કર્ક : સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ.

સિંહ : જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.

કન્યા : વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ.

તુલા : વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

વૃશ્ચિક : યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.

ધન : બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

મકર : બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

કુંભ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ.

મીન : નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">