Rashifal 29 March 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને સોમવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

Rashifal 29 March 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર
29 માર્ચ 2021ના રોજનું રાશિફળ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 29, 2021 | 7:06 AM

Rashifal 29 March 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને સોમવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

મેષ : પુરુષાર્થનું પરિણામ તરત મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાથી વ્‍યાવસાયિક મુદ્દે ચર્ચા થઈ શકે છે. શિક્ષા, મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન, વાહન પરિવર્તન સંબંધી ભાગ્‍યવર્ધક કાર્યોમાં યાત્રા વેગેરેનો યોગ.

વૃષભ :મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

મિથુન :નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. નોકરો પર અતિવિશ્ચાસ ઠીક નથી. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે.

કર્ક : પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું. ઉપહાર મળશે. કાર્યોને સમય પર કરવાનો પ્રયત્‍ન કરવો. વાહન ધ્‍યાનથી ચલાવો. માતૃ પક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ વગેરેનો યોગ. રોકાણ વગેરેથી બચવું. કર્મક્ષેત્રમાં સામાન્‍ય વિઘ્‍નનો યોગ.

સિંહ : બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્‍યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.

કન્યા : સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. અધ્‍યયનમાં મન લાગશે. ભાઈબંધ પ્રત્‍યે સહયોગની ભાવના વધશે. ધાર્મિક આયોજનોમાં ભાગ લેવાની તક મળશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે.

તુલા : કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.

વૃશ્ચિક : કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.

ધન : બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો. વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે.

મકર : સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. નીતિગત કોર્ટ કચેરીની સમસ્‍યાઓમાં સમય વીતશે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.

કુંભ : ધ્‍યાન, આધ્‍યાત્‍મ સંબંધી વિશેષ યોગ. વિશેષ નિર્ણય દ્વારા ધન વૃદ્ધિનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં સામાજિક પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

મીન : આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તનો યોગ. પદ, પ્રતિષ્ઠા પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં સફળતાનો યોગ.

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">