Horoscope Today : દૈનિક રાશિફળ કન્યા 09 ઓગષ્ટ : પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખો, ગુસ્સા પર કાબુ રાખો

Aaj nu Rashifal:આ રાશિના જાતકોએ આજના દિવસે કોઈ પણ પ્રવાસનો કાર્યક્રમ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

Horoscope Today : દૈનિક રાશિફળ કન્યા 09 ઓગષ્ટ : પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખો, ગુસ્સા પર કાબુ રાખો
Horoscope Today Virgo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 6:24 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા રાશિ : આ રાશિના જાતકોએ આજના દિવસે અન્યની અપેક્ષા રાખવાને બદલે તમારા પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખો. તમારા નિર્ણયો એકદમ સાચા સાબિત થશે. જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાથી તમારો સમય અને પૈસા પણ જશે પરંતુ આમ કરવાથી બીજા લોકોને  મળશે. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી છે, તો તેને ઉકેલવા માટે આ યોગ્ય સમય છે.

કોઈ પણ જગ્યાએ મહત્વની વાતચીત કરતી વખતે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરશો નહીં. આ તમારા સન્માન અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. આ સમયે કોઈપણ પ્રકારનો પ્રવાસ કાર્યક્રમ બનાવવો નુકસાનકારક રહેશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ધંધામાં  વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. બાકી પેમેન્ટ વહેલી તકે કરવાનો પ્રયાસ કરો નહીંતર તમે અટવાઇ શકો છો. ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે બિનજરૂરી દલીલોમાં ઉતરશો નહીં.

લવ ફોકસ- ઘરમાં સુખ અને શાંતિ રહેશે. કોઈ પણ કારણસર પ્રેમ સંબંધોમાં છૂટા પડવાની સ્થિતિ આવી શકે છે.

સાવચેતી- ઉધરસ, શરદી જેવી વાયરલ અને મોસમી સમસ્યાઓ રહેશે. બિલકુલ બેદરકાર ન બનો અને તાત્કાલિક સારવાર લો.

લકી કલર – નારંગી લકી અક્ષર – એ ફ્રેન્ડલી નંબર – 8

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">