Horoscope Today-Virgo: કન્યા રાશિના જાતકોને આજે ગ્રહોની સ્થિતી તમારા પક્ષમાં છે, કેટલાક લાભદાય બદલાવ થશે,જેનો લાભ થશે

Aaj nu Rashifal: વાયરલ તાવ અને શરીરના દુખાવાની ફરિયાદ રહેશે. આ સમય દરમિયાન યોગ્ય સારવાર અને પુષ્કળ આરામ કરવો મહત્વપૂર્ણ છે.બિઝનેસ સંબંધિત નવી નીતિઓ બને જે લાભદાયી રહે.

Horoscope Today-Virgo: કન્યા રાશિના જાતકોને આજે ગ્રહોની સ્થિતી તમારા પક્ષમાં છે, કેટલાક લાભદાય બદલાવ થશે,જેનો લાભ થશે
Virgo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 6:06 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા રાશિ

આ સમયે ગ્રહોના વ્યવહારમાં કેટલાક સકારાત્મક ફેરફારોલાવવા જઈ રહ્યું છે પરંતુ સમયનો સદુપયોગ કરવો એ તમારી કામ કરવાની ક્ષમતા પર પણ આધાર રાખે છે. કોઈ મહત્વપૂર્ણ મૂંઝવણના કિસ્સામાં, નજીકના વ્યક્તિની સલાહ લેવાનું નિશ્ચિત કરો.

ધ્યાન રાખો કે ક્રોધ અને અહંકારના કારણે તમારા કામમાં અવરોધો પણ આવી શકે છે. તમારા અંગત કામમાં વ્યસ્તતાને કારણે સ્વજનો અને સંબંધીઓને અવગણશો નહીં. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ હાજરી જરૂરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વર્તમાન વાતાવરણને કારણે પદ્ધતિ પણ બદલાઈ છે. તેથી બિઝનેસ સંબંધિત નવી નીતિઓ વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે. ઓફિસમાં તમારા કાગળો અને ફાઈલો સંપૂર્ણ રાખો. આળસને કારણે આવતી કાલ પર કોઈ કામ ન મૂકો.

લવ ફોકસ- પરિવારમાં હળવાશનું વાતાવરણ રહેશે. કોઈ પ્રિય મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે.અને જૂની યાદો પણ તાજી થશે.

સાવચેતી– વાયરલ તાવ અને શરીરના દુખાવાની ફરિયાદ રહેશે. આ સમય દરમિયાન યોગ્ય સારવાર અને પુષ્કળ આરામ કરવો મહત્વપૂર્ણ છે.

લકી કલર – પીળો

લકી અક્ષર – S

લકી નંબર – 3

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">