Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 21 ડિસેમ્બર: સેવા કાર્ય કરવાથી મળશે શાંતિનો અનુભવ, અટવાયેલા ધંધાકીય કામોને પુરા કરવાનો આ યોગ્ય સમય

Aaj nu Rashifal: ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં લગ્નની યોજના પારિવારિક સંમતિથી બનશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 21 ડિસેમ્બર: સેવા કાર્ય કરવાથી મળશે શાંતિનો અનુભવ, અટવાયેલા ધંધાકીય કામોને પુરા કરવાનો આ યોગ્ય સમય
Horoscope Today Virgo
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 21, 2021 | 6:25 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: તમારૂ સામાજિક કાર્યોમાં યોગદાન રહેશે અને સંસ્થા સાથે સેવા કાર્ય કરવાથી શાંતિનો અનુભવ પણ મળશે. નજીકના વ્યક્તિ સાથે થોડા સમયથી ચાલી રહેલા સંબંધો સુધરશે. ધાર્મિક કાર્યોમાં પણ રુચિ રહેશે. કોઈપણ પ્રકારની લોન અથવા ઉધાર લેવાનો પ્રયાસ કરશો નહીં. દેખાડાના મામલામાં તમે બિનજરૂરી ખર્ચ કરી શકો છો. કોઈ જૂની નકારાત્મક વસ્તુ વર્તમાન પર હાવી થઈ શકે છે, જેના કારણે તમારું મનોબળ પણ ઘટી જશે.

અટવાયેલા ધંધાકીય કામોને પતાવવાનો આ યોગ્ય સમય છે. કોઈપણ નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ ન હોવાથી વર્તમાન કાર્યોમાં જ સમય ફાળવો. કેટલીક કાનૂની અને રોકાણ સંબંધિત ગૂંચવણો આવી શકે છે.

લવ ફોકસ- ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં લગ્નની યોજના પારિવારિક સંમતિથી બનશે.

સાવચેતી- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે વધુને વધુ આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો અને યોગ અને પ્રાણાયામ પર પણ ધ્યાન આપો.

લકી કલર – નારંગી લકી અક્ષર – ન ફ્રેંડલી નંબર – 1

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati