Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 13 સપ્ટેમ્બર: આજે સ્વભાવ સરળ અને શાંત રાખો, સ્વાસ્થય જાળવો

Aaj nu Rashifal: પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે વિવાદ થઈ શકે છે. તમારા જીવનસાથીને એક સરસ ગિફ્ટ આપવાનું ભૂલશો નહીં

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 13 સપ્ટેમ્બર: આજે સ્વભાવ સરળ અને શાંત રાખો, સ્વાસ્થય જાળવો
Horoscope Today Virgo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 6:21 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: સંતાનોના શિક્ષણને લગતી કેટલીક લાભકારી યોજનાઓ ફળદાયી રહેશે. તેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે. તમારી મહત્વપૂર્ણ યોજનાઓને અમલમાં મૂકવાનો હવે યોગ્ય સમય છે. તમે સામાજિક કાર્યોમાં પણ વ્યસ્ત રહેશો.

વધુ સફળતા મેળવવાથી અહંકાર અને ગૌરવની ભાવના પણ આવી શકે છે. તમારા સ્વભાવને સરળ અને શાંત રાખો. પૈસાથી સંબંધિત વ્યવહારમાં ખૂબ કાળજી લેવાની જરૂર છે. આને કારણે સંબંધોમાં ગેરસમજો પણ ભી થઈ શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વ્યવસાય સંબંધિત કોઈ નવા કામ શરૂ થશે. પરંતુ હવે વધારે નફાની અપેક્ષા રાખશો નહીં અને તમારા કાર્યો પાર પાડશો. બજારમાં તમારી છબી ખૂબ સારી રહેશે. યોગ્ય ઓર્ડર પણ મળશે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે વિવાદ થઈ શકે છે. તમારા જીવનસાથીને એક સરસ ગિફ્ટ આપવાનું ભૂલશો નહીં.

સાવચેતીઓ- ભેજવાળા વાતાવરણને કારણે માથાનો દુખાવો આધાશીશી રહેશે. સ્વાસ્થય જાળવો.

લકી રંગ- બ્રાઉન લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 9

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">