Horoscope Today : દૈનિક રાશિફળ, વૃષભ 17 ઓક્ટોબર : તમારો દિવસ આનંદમાં પસાર થશે, વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે

Aaj nu Rashifal : નાણાં સંબંધિત બાબતોને કારણે જે કામો અટવાયા હતા તે પૂર્ણ થશે.

Horoscope Today : દૈનિક રાશિફળ, વૃષભ 17 ઓક્ટોબર : તમારો દિવસ આનંદમાં પસાર થશે, વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે
Horoscope Today Taurus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:19 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ : આખો દિવસ મોટે ભાગે આનંદ અને મનોરંજનમાં પસાર થશે. સાસરિયા પક્ષમાં કોઈ કાર્યક્રમમાં જવાની તક મળશે અને પરસ્પર સંબંધો સુધરશે. રોકાણ સંબંધિત કામ માટે સારો સમય છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે.

જો કે નાની બાબતોને લઈને કોઈ સાથે તણાવ ઉભો થઈ શકે છે. આવી સ્થિતિમાં વધારે ચર્ચા ન કરવી હિતાવહ રહેશે. વધારે ખર્ચ થવાને કારણે થોડી ચિંતા પણ થઈ શકે છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

કાર્યક્ષેત્રમાં તમે પ્રબળ રહેશો. નાણાં સંબંધિત બાબતોને કારણે જે કામો અટવાયા હતા તે પૂર્ણ થશે. આ સમયે કોઈપણ પ્રકારની લોન લેવાનું ટાળો. નોકરી કરતા લોકો પર કામનું વધુ દબાણ રહેશે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે  મધુર સંબંધ રહેશે અને ઘરનું વાતાવરણ પણ સુખદ રહેશે.

સાવચેતી- એલર્જી, ઉધરસ, શરદી અને તાવ આ સમયે તમને પરેશાન કરી શકે છે, તેથી સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન બનો.

લકી કલર- કેસરી લકી અક્ષર –ન ફ્રેંડલી નંબર – 5

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">