Horoscope Today-Scorpio: વૃશ્ચિક રાશિના જાતકોને આજે વ્યવસાયમાં કેટલાક નક્કર નિર્ણયો લેવાશે, જે ઘણી હદ સુધી સફળ થશે

Aaj nu Rashifal: નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, જો કે તમે તેમની યોજનાઓને સફળ થવા દેશો નહીં. આ દિવસોમાં ઘણા ખર્ચ થશે જેના કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે.

Horoscope Today-Scorpio: વૃશ્ચિક રાશિના જાતકોને આજે વ્યવસાયમાં કેટલાક નક્કર નિર્ણયો લેવાશે, જે ઘણી હદ સુધી સફળ થશે
Scorpio
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 6:08 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક રાશિ

કોઈ નજીકના મિત્ર અથવા સંબંધી સાથેની અચાનક મુલાકાત રોજિંદા જીવનના તણાવપૂર્ણ વાતાવરણમાંથી રાહત આપશે અને તમે એક નવી ઉર્જાનો અનુભવ કરશો. તમે જે સારા સમાચાર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમાચાર તમને મળશે. પારિવારિક અવ્યવસ્થા દૂર કરવા માટે તમારી મહેનત સફળ થશે.

નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, જો કે તમે તેમની યોજનાઓને સફળ થવા દેશો નહીં. આ દિવસોમાં ઘણા ખર્ચ થશે જેના કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. પરંતુ ચિંતા કરવાને બદલે ધીરજ અને સંયમ સાથે સમય પસાર કરો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

વ્યવસાયમાં નવીકરણ અને પરિવર્તન સંબંધિત કેટલાક નક્કર નિર્ણયો લેશે અને ઘણી હદ સુધી સફળ થશે. જો કોર્ટ કેસ સાથે સંબંધિત મામલો ચાલી રહ્યો છે, તો તેની સાથે સંબંધિત કાર્યવાહી હાલ પુરતી સ્થગિત રાખો. નોકરિયાત લોકોને કામ પ્રત્યે બેદરકારીના કારણે અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે.

લવ ફોકસ– પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળવાથી પણ ખુશી થશે. મિત્રો સાથે મુલાકાત અને નિકટતા વધશે.

સાવચેતી- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય બહુ અનુકૂળ નથી. તમારી જાતને ગરમીથી બચાવો અને યોગ્ય આરામ લેવો પણ જરૂરી છે.

લકી કલર- લાલ

લકી અક્ષર : S

ફ્રેન્ડલી નંબર – 9

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">