Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 17 સપ્ટેમ્બર: કુશળતા અને સમજ દ્વારા સુખદ પરિણામો પ્રાપ્ત કરી શકશો, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ વધશે

Aaj nu Rashifal: વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલશે. ભાગીદારી સંબંધિત ધંધામાં કેટલીક અડચણો આવી શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 17 સપ્ટેમ્બર: કુશળતા અને સમજ દ્વારા સુખદ પરિણામો પ્રાપ્ત કરી શકશો, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ વધશે
Horoscope Today Scorpio
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 6:18 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: આ સમય પોતાની જાતને તપાસવાનો સમય છે,આત્મચિંતન કરવું. તમે તમારી કુશળતા અને સમજ દ્વારા સુખદ પરિણામો પ્રાપ્ત કરી શકશો. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ વધશે. આવક અને ખર્ચમાં પણ રહેશે.

કેટલીકવાર તમારું વધારે વિચારવું અને યોજનાઓમાં ફસાઇ જવાથી પણ કામ કરવામાં અવરોધો આવે છે. ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારની દલીલ ન કરો અને સમસ્યાઓનો શાંતિપૂર્ણ રીતે નિકાલ કરો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલશે. ભાગીદારી સંબંધિત ધંધામાં કેટલીક અડચણો આવી શકે છે. જો કે, સમયસર તેનું નિરાકરણ પણ કરવામાં આવશે. નોકરીમાં સ્થિરતા રહેશે અને જલ્દી પ્રગતિની શક્યતાઓ પણ બની રહી છે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઈને સંઘર્ષ થઈ શકે છે. જેની અસર ઘરે પણ રહેશે. તેથી સંતુલન જાળવવું જરૂરી છે.

સાવચેતીઓ- હાલની નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાને સંપૂર્ણ રીતે બચાવો. અને તમારું રૂટિન વ્યવસ્થિત રાખો.

લકી રંગ – પીળો લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 8

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">