Horoscope Today-Sagittarius: ધન રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા રહેશે, ધારેલા કાર્ય પાર પડશે

Aaj nu Rashifal: કાર્યક્ષેત્રમાં આજે ઘણી વ્યસ્તતા રહેશે. કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે પૂરી કાળજી રાખો, થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે, સાથે જ સહકર્મીનું નકારાત્મક વલણ પણ પરેશાન કરશે. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પૂરો થવાથી રાહત રહેશે.

Horoscope Today-Sagittarius: ધન રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં ઘણી વ્યસ્તતા રહેશે, ધારેલા કાર્ય પાર પડશે
Sagittarius
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 6:09 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન રાશિ

આજે ઘરના કેટલાક રિનોવેશન અને ડેકોરેશનને લઈને થોડી ચર્ચા થશે. પરિવારના સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. પરંતુ કોઈપણ કામ કરતા પહેલા તમારે તેના પર બજેટ બનાવવું જોઈએ, તો તમે આર્થિક સમસ્યાઓથી બચી જશો.

કોઈપણ કામ કરતી વખતે ધ્યાન રાખવું. કારણ કે ચોરી કે કોઈ પ્રકારનું નુકશાન થવાની સંભાવના છે. નજીકના સંબંધી સાથે વિવાદને કારણે મનમાં ચિંતા રહેશે. આર્થિક સ્થિતિને લઈને મનમાં થોડીક ડર જેવી સ્થિતિ રહેશે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

કાર્યક્ષેત્રમાં આજે ઘણી વ્યસ્તતા રહેશે. કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે પૂરી કાળજી રાખો, થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે, સાથે જ સહકર્મીનું નકારાત્મક વલણ પણ પરેશાન કરશે. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પૂરો થવાથી રાહત રહેશે.

લવ ફોકસઃ– પરિવારમાં તમારા વર્તનને સંયમિત રાખો. કારણ કે તમારું અસભ્ય વર્તન પરિવારના સભ્યોમાં તણાવનું કારણ બની શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સાવચેતી- તણાવની અસર તમારા પાચનતંત્ર પર પડશે. સ્વસ્થ આહાર લો અને તણાવથી છુટકારો મેળવવા માટે યોગની મદદ લો.

શુભ રંગ – બદામી

લકી અક્ષર – M

ફ્રેન્ડલી નંબર – 2

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">