Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 04 માર્ચ: પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત ફાયદાકારક સાબિત થશે, કોઈ ખાસ કામ સમયસર પૂર્ણ થશે

Aaj nu Rashifal: આળસના કારણે કામ મોકૂફ રાખવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ. મિત્રો સાથે ફરવામાં તમારો સમય બગાડો નહીં.

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 04 માર્ચ: પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત ફાયદાકારક સાબિત થશે, કોઈ ખાસ કામ સમયસર પૂર્ણ થશે
Horoscope Today Pisces
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 6:12 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન રાશિ

કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત ફાયદાકારક સાબિત થશે અને કોઈ ખાસ કામ પણ સમયસર પૂર્ણ થશે. તમે તમારી અંદર યોગ્ય આત્મવિશ્વાસ અનુભવશો.

આળસના કારણે કામ મોકૂફ રાખવું પણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જોઈએ. મિત્રો સાથે ફરવામાં તમારો સમય બગાડો નહીં.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

વ્યવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી રહેશે. પરંતુ તમે તમારી મહેનત દ્વારા પરિસ્થિતિઓને ઘણી હદ સુધી અનુકૂળ બનાવશો. નોકરી કરતા લોકોએ તેમની ફાઈલો અને દસ્તાવેજો ખૂબ જ સુરક્ષિત રાખવા જોઈએ. કોઈપણ વ્યક્તિ આનો ગેરકાયદેસર લાભ લઈ શકે છે.

લવ ફોકસ- કામની સાથે પારિવારિક જવાબદારીઓને પણ નિભાવવી જરૂરી છે. પરિવારના સભ્યો સાથે આનંદ અને ખરીદીમાં થોડો સમય વિતાવશો.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વર્તમાન વાતાવરણને કારણે બેદરકાર રહેવું પણ યોગ્ય નથી.

શુભ રંગ – આકાશી વાદળી લકી લેટર- એ લકી નંબર – 3

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">