Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે અટકેલા કામ પૂરા થવાની શક્યતા, દિવસ શાંતિથી પસાર થશે

Aaj nu Rashifal: કાર્યક્ષેત્રમાં સ્થિતિ ઉત્તમ રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારા કેટલાક ખાસ કામ પણ પૂરા થશે. પરંતુ કાનૂની કાર્યવાહીને લગતી સમસ્યાઓ આવી શકે છે. પરંતુ યોગ્ય સમયે યોગ્ય સલાહ પણ મળશે.

Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે અટકેલા કામ પૂરા થવાની શક્યતા, દિવસ શાંતિથી પસાર થશે
Libra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 6:07 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

તુલા રાશિ

દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થશે અને આખો દિવસ શાંતિથી પસાર થશે. જો ઘરના નવીનીકરણ અથવા સુધારણા માટે કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો વાસ્તુ નિયમોનું પણ પાલન કરવું યોગ્ય રહેશે. આવક અને ખર્ચમાં સમાનતા રહેશે.

તમારી ઉર્જા નકામી પ્રવૃત્તિઓમાં ન લગાવો અને નકારાત્મક લોકો સાથે તમારો સમય બગાડો નહીં. તેનાથી તમારા વ્યક્તિત્વ પર પણ ખરાબ અસર પડી શકે છે. ભીડભાડ અને પ્રદૂષિત સ્થળોએ જવાનું ટાળવું જરૂરી છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કાર્યક્ષેત્રમાં સ્થિતિ ઉત્તમ રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારા કેટલાક ખાસ કામ પણ પૂરા થશે. પરંતુ કાનૂની કાર્યવાહીને લગતી સમસ્યાઓ આવી શકે છે. પરંતુ યોગ્ય સમયે યોગ્ય સલાહ પણ મળશે.

લવ ફોકસ – કૌટુંબિક અને અંગત કાર્યોમાં ઉત્તમ તાલમેલ રહેશે. પ્રેમ સંબંધો વચ્ચે શંકા જેવી સ્થિતિ ન આવવા દો.

સાવચેતી – સમય પ્રમાણે પોતાને ઢાળવાનો પ્રયાસ કરો. તેનાથી તમે ઘણી હદ સુધી તણાવમુક્ત અનુભવ કરશો.

લકી કલર – સફેદ

લકી અક્ષર – P

લકી નંબર – 2

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">