Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે ગ્રહની સ્થિતી સારા પરિણામ આપશે, નક્કી કરલા કામમાં સફળતા મળશે

Aaj nu Rashifal: વેપાર-ધંધાના દૃષ્ટિકોણથી સમય બહુ સાનુકૂળ નથી, કામકાજમાં થોડી અડચણો આવશે. તેથી સંયમ રાખવાની સલાહ છે. વ્યવસાયમાં કર્મચારીઓ અને માલસામાનની ગુણવત્તા પર નજીકથી નજર રાખો. થોડી બેદરકારી પણ નુકસાનકારક સાબિત થશે.

Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે ગ્રહની સ્થિતી સારા પરિણામ આપશે, નક્કી કરલા કામમાં સફળતા મળશે
Libra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 6:07 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા રાશિ

આ સમયે ગ્રહોની સ્થિતિ કંઈક સારું આપવાનો પ્રયાસ કરી રહી છે. તમે તમારામાં અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશો. દિવસની શરૂઆતમાં જ તમારી મહત્વપૂર્ણ કાર્ય સંબંધિત યોજનાઓ બનાવો. સંતાન સંબંધિત કોઈ શુભ માહિતી મળવાથી મન પ્રસન્ન રહેશે.

અતિશય સ્વ-કેન્દ્રિત અથવા સ્વાર્થી લાગવાથી મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. સમય પ્રમાણે તમારી વર્તણૂક બદલો. ઘરના વડીલોનું ધ્યાન રાખવાની જવાબદારી પણ તમારી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

વેપાર-ધંધાના દૃષ્ટિકોણથી સમય બહુ સાનુકૂળ નથી, કામકાજમાં થોડી અડચણો આવશે. તેથી સંયમ રાખવાની સલાહ છે. વ્યવસાયમાં કર્મચારીઓ અને માલસામાનની ગુણવત્તા પર નજીકથી નજર રાખો. થોડી બેદરકારી પણ નુકસાનકારક સાબિત થશે.

લવ ફોકસ– ઘર અને પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવો. આના કારણે ઘરનું વાતાવરણ સુમેળભર્યું અને શાંતિપૂર્ણ રહેશે.

સાવચેતી– સ્વાસ્થ્ય સારું રહેશે. માત્ર હવામાનને કારણે માથાનો દુખાવો જેવી સમસ્યા થશે. પણ ચિંતા કરવાની કોઈ વાત નથી.

લકી કલર – વાદળી

લકી અક્ષર – M

ફ્રેન્ડલી નંબર- 8

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">