Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે ધંધાકીય પ્રવૃત્તિઓ થોડુ સાચવવું, નુકસાનની શક્યતા છે

Aaj nu Rashifal: ક્યારેક સંજોગો તમારી ઈચ્છા વિરુદ્ધ જઈ શકે છે. પરંતુ તમારા મનમાં નકારાત્મક વિચારો આવવા ન દો. તેનાથી તમારી ઊંઘ પર પણ અસર થશે. જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો. શાંતિથી પસાર કરવાનો આ સમય છે.

Horoscope Today-Libra: તુલા રાશિના જાતકોને આજે ધંધાકીય પ્રવૃત્તિઓ થોડુ સાચવવું, નુકસાનની શક્યતા છે
Libra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 6:07 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા રાશિ

પરિવારમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન કે તહેવારનું આયોજન થશે. જોકે, પરિસ્થિતિ બહુ અનુકૂળ નથી. પરંતુ તમારી હિંમત અને આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. તમારા કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહો.

ક્યારેક સંજોગો તમારી ઈચ્છા વિરુદ્ધ જઈ શકે છે. પરંતુ તમારા મનમાં નકારાત્મક વિચારો આવવા ન દો. તેનાથી તમારી ઊંઘ પર પણ અસર થશે. જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો. શાંતિથી પસાર કરવાનો આ સમય છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ધંધાકીય પ્રવૃત્તિઓમાં વધુ સુધારાની અપેક્ષા નથી. પરંતુ તેમ છતાં તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે. કોઈપણ કસ્ટમ ઓર્ડર પણ મળી શકે છે. આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે.

લવ ફોકસઃ– પતિ-પત્ની વચ્ચે સુમેળ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે.

સાવચેતી– સ્વાસ્થ્ય સારું રહેશે. ક્યારેક આત્મવિશ્વાસ અને મનોબળનો અભાવ હશે. માનસિક સ્થિરતા માટે ધ્યાન ખૂબ જ જરૂરી છે.

લકી કલર – ગુલાબી

લકી અક્ષર – S

લકી નંબર – 9

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">