Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 05 ઓગસ્ટ: સંતાન સંબંધિત મળશે કોઈ શુભ માહિતી, પરિવારમાં રહેશે ખુશી અને આનંદ

Aaj nu Rashifal: કામની વ્યસ્તતા છતાં પણ ઘર પરિવાર સાથે સમય પસાર કરી શકશો. પરસ્પર સંબંધોમાં મીઠાશ લાવશે. પ્રેમ સંબંધ સામાન્ય રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 05 ઓગસ્ટ: સંતાન સંબંધિત મળશે કોઈ શુભ માહિતી, પરિવારમાં રહેશે ખુશી અને આનંદ
Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:42 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: દિવસની શરૂઆતમાં જ તમારી મહત્વપૂર્ણ કાર્ય સંબંધિત યોજનાઓ બનાવો. કારણ કે બપોરે સંજોગો તમારી તરફેણમાં ખૂબ અનુકૂળ રહેશે. સંતાન સંબંધિત કોઈ શુભ માહિતી મળવાના કારણે પરિવારમાં ખુશી અને આનંદ રહેશે. આજે આપ અદ્ભુત આત્મવિશ્વાસનો અનુભવ કરશો.

ઘણી વાર તમારો સ્વાર્થી સ્વભાવ નજીકના સબંધો બગાડી શકે છે. આ સમયે, ઘરના પરિવાર અને વડીલોને પણ તમારી સંભાળની જરૂર છે. કોઈપણ નિર્ણય લેતી વખતે, કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

નોકરી સંબંધિત કાર્યોમાં થોડી મુશ્કેલીઓ આવશે. પરંતુ ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આ સમયે સંજોગો તમારી વિરોધમાં બની રહ્યા છે. આ સાથે ધંધાને લગતા કામની ગતિ પણ ધીમી રહેશે.

લવ ફોકસ- કામની વ્યસ્તતા છતાં પણ ઘર પરિવાર સાથે સમય પસાર કરી શકશો. પરસ્પર સંબંધોમાં મીઠાશ લાવશે. પ્રેમ સંબંધ સામાન્ય રહેશે.

સાવચેતી- કફ, શરદી અને તાવની ફરિયાદ થઈ શકે છે. જોકે ચિંતા કરવાની જરૂર નથી, થોડી સાવચેતી તમને સ્વસ્થ રાખશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">