Horoscope Today-Leo: સિંહ રાશિના જાતકોને આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના, પ્રમોશન મળવાની શક્યતા

Aaj nu Rashifal: વેપારમાં કેટલાક પડકારો આવશે. તમારી કાર્ય ક્ષમતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. વિસ્તરણ સંબંધિત કોઈપણ કાર્ય મુલતવી રાખો. પ્રોપર્ટી સંબંધિત કામમાં સાવધાની રાખવાથી તમને ઘણી મુશ્કેલીમાંથી બચી શકશો. નોકરિયાત લોકોનો ટાર્ગેટ પૂરો થવાથી પ્રમોશન મળવાની શક્યતાઓ છે.

Horoscope Today-Leo: સિંહ રાશિના જાતકોને આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના, પ્રમોશન મળવાની શક્યતા
Leo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 6:05 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

સિંહ રાશિ

મોટાભાગના કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. તમારું આત્મસન્માન અને આત્મવિશ્વાસ પણ તમારી પ્રગતિમાં મદદરૂપ સાબિત થશે. ધાર્મિક વૃત્તિ ધરાવતી વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે. વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યુ અને કારકિર્દી સંબંધિત પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની સંભાવના છે.

આર્થિક કટોકટી રહેશે, તેથી ખર્ચ કરતી વખતે તમારા બજેટને અવગણશો નહીં. બાળકોની સમસ્યાઓ શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. તેમને ઠપકો આપવો અને ગુસ્સો કરવો તેમનામાં ઉત્સાહમાં ઘટાડો કરી શકે છે. કોઈપણ કામ કરતા પહેલા તેના સારા અને ખરાબ પાસાઓ પર વિચાર કરો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

વેપારમાં કેટલાક પડકારો આવશે. તમારી કાર્ય ક્ષમતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. વિસ્તરણ સંબંધિત કોઈપણ કાર્ય મુલતવી રાખો. પ્રોપર્ટી સંબંધિત કામમાં સાવધાની રાખવાથી તમને ઘણી મુશ્કેલીમાંથી બચી શકશો. નોકરિયાત લોકોનો ટાર્ગેટ પૂરો થવાથી પ્રમોશન મળવાની શક્યતાઓ છે.

લવ ફોકસ – જીવનસાથી સાથે કોઈ પારિવારિક સમસ્યાને લઈને વિવાદ થઈ શકે છે. તમારા વર્તનને સંતુલિત રાખો. નિરર્થક પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં.

સાવચેતી – તમને અપચો અને ભૂખ ન લાગવી જેવી તકલીફ અનુભવાશે. આહાર ખૂબ જ સંતુલિત રાખવો જરૂરી છે.

લકી કલર – લાલ

લકી અક્ષર – R

લકી નંબર – 7

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">