Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 27 ઓક્ટોબર: કોઈ પણ સ્થિતિમાં ધીરજ ના ગુમાવશો, શાંતિથી અને સમજીને કામ કરો

Aaj nu rashifal : નોકરી કે વ્યવસાયમાં અનુકૂળ વાતાવરણ જાળવવામાં તમે ચોક્કસપણે સફળ થશો. કોઈ યાત્રા પણ ફાયદાકારક રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 27 ઓક્ટોબર: કોઈ પણ સ્થિતિમાં ધીરજ ના ગુમાવશો, શાંતિથી અને સમજીને કામ કરો
Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:18 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં.

સિંહ રાશિ :

આ રાશિના જાતકોએ  વ્યસ્ત દિનચર્યામાંથી તમારા પરિવાર અને મિત્રો માટે પણ થોડો સમય કાઢવાનું સુનિશ્ચિત કરો. તેનાથી તમે રિલેક્સ અને એનર્જેટિક અનુભવ કરશો. પરિવાર સાથે મનોરંજન સંબંધિત કોઈ પ્રવાસનું આયોજન પણ થશે, સાથે જ તમારું અંગત કામ પણ પૂર્ણ થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોઈપણ કાર્ય શાંતિપૂર્ણ રીતે અને સમજી વિચારીને પૂર્ણ કરો. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારી ધીરજ ગુમાવવી યોગ્ય નથી. કોઈ લક્ષ્ય દૃષ્ટિની બહાર હોઈ શકે છે, તેથી સાવચેત રહો.

બની શકે છે કે આજે વેપારમાં કોઈ સમસ્યા આવે તો તમારે તમારા સિદ્ધાંતો સાથે સમાધાન કરવું પડશે. પરંતુ નોકરી કે વ્યવસાયમાં અનુકૂળ વાતાવરણ જાળવવામાં તમે ચોક્કસપણે સફળ થશો. કોઈ યાત્રા પણ ફાયદાકારક રહેશે.

લવ ફોકસ- પારિવારિક વ્યવસ્થા સુખદ અને શિસ્તબદ્ધ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે.

સાવચેતી- અસંતુલિત આહારને કારણે અપચો અને એસિડિટીની સમસ્યા વધી શકે છે. નિયમિત દિનચર્યા રાખો.

લકી કલર  – આકાશી વાદળી લકી અક્ષર  – એમ ફ્રેન્ડલી નંબર – 5

 

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">