Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને સપના અને મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ

Aaj nu Rashifal: મીડિયા અને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ કરવામાં આવી રહી છે. જો કે, તમને તમારી મહેનત અનુસાર યોગ્ય પરિણામ મળશે નહીં. પરંતુ હવે ધીરજ રાખવાનો સમય છે.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને સપના અને મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ
Horoscope Today Gemini
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 6:03 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં.

મિથુન રાશિ

કોઈ અટકેલું સરકારી કામ આજે પૂરું થઈ શકે છે, તેથી સંપુર્ણ ધ્યાન આ બાબત પર રાખો. તમારા સપના અને મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે. તમારા કામમાં પૂરા દિલથી સમર્પિત રહો.

ઘરના વડીલોનું સન્માન જાળવવું. કોઈ બહારના વ્યક્તિના કારણે ઘરમાં થોડો તણાવ થઈ શકે છે. પૈસાના મામલામાં કોઈના પર વિશ્વાસ ન કરો અને બધા નિર્ણયો જાતે જ લો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

મીડિયા અને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ કરવામાં આવી રહી છે. જો કે, તમને તમારી મહેનત અનુસાર યોગ્ય પરિણામ મળશે નહીં. પરંતુ હવે ધીરજ રાખવાનો સમય છે. સરકારી સંસ્થાઓ સંબંધિત કોઈ મોટો ઓર્ડર મળી શકે છે.

લવ ફોકસ – પરિવારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે.

સાવચેતી – પડવાથી ઈજા થવાનું જોખમ રહેલું છે. આ સમયે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

લકી કલર – પીળો

લકી અક્ષર – R

ફ્રેન્ડલી નંબર – 8

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">