Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 31 જુલાઇ: વધુ પડતાં કામને કારણે જણાશે થાક, ખોટા ખર્ચ ટાળવાની સલાહ

Aaj nu Rashifal: અચાનક થોડી મુશ્કેલી ઉભી થશે પરંતુ બપોર બાદ પરિસ્થિઓ પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરી શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 31 જુલાઇ: વધુ પડતાં કામને કારણે જણાશે થાક, ખોટા ખર્ચ ટાળવાની સલાહ
Horoscope Today Capricorn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:35 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે. અને તેમના માર્ગદર્શનથી, ઘણી સમસ્યાઓ પણ હલ થશે. રસપ્રદ અને માહિતીપ્રદ વાચનમાં પણ યોગ્ય સમય વિતાવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અચાનક થોડી મુશ્કેલી ઉભી થશે પરંતુ બપોર બાદ પરિસ્થિઓ પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરી શકે. અને કામના દબાણને કારણે તમે ફસાયેલા અનુભવશો. દેખાવ કરવા માટે થઈને કરજ ટાળો.

કારકિર્દી સંબંધિત સમસ્યાઓનો ઘણી હદ સુધી સામાન્ય થઈ જશે. મહત્વપૂર્ણ લોકો સાથે લાભકારક મીટિંગ્સ થશે. તમને પણ યોગ્ય ઓર્ડર મળે તેવી સંભાવના છે. ઑફિસમાં ટાર્ગેટ પૂરા ન થવાને કારણે બોસ અને અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે સુમેળની ભાવના રહેશે. સંબંધોમાં સુમેળ જાળવવા માટે, એકબીજાને માન આપવું જરૂરી છે.

સાવચેતીઓ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝને લગતા ચેક-અપ નિયમિત રાખો. યોગ અને વ્યાયામને તમારી રોજિંદા જીવનમાં અપનાવો, ઘણો ફાયદો થશે.

લકી રંગ – વાદળી લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 5

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">