Horoscope Today: દૈનિક રાશિફળ, મકર રાશિ: 22 ડિસેમ્બર: જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો, વાહન પણ સાવધાનીથી ચલાવો

Aaj nu Rashifal: શેર જેવી પ્રવૃત્તિઓ પર નાણાંનું રોકાણ કરવું યોગ્ય નથી.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર રાશિ: 22 ડિસેમ્બર: જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો, વાહન પણ સાવધાનીથી ચલાવો
Horoscope Today Capricorn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 6:45 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. કેટલાક સમયથી ચાલી રહેલી ચિંતા પણ દૂર થશે. તમારા સંપર્કોને વધુ મજબૂત કરવા માટે સમય પસાર કરો. જીવન પ્રત્યે સકારાત્મક વલણ તમારા વિચારો અને આત્મવિશ્વાસને મજબૂત કરશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે વાત કરતી વખતે યોગ્ય રીતે શબ્દોનો ઉપયોગ કરો. કારણ કે તમારા મોંઢાથી કેટલીક એવી વાત નીકળી શકે છે, જેના માટે તમારે પસ્તાવો કરવો પડી શકે છે. ઘરના કોઈપણ સભ્યના લગ્નજીવનને લઈને પણ તણાવ રહેશે.

વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનને અવશ્ય અનુસરો. આ સમયે શેર જેવી પ્રવૃત્તિઓ પર નાણાંનું રોકાણ કરવું યોગ્ય નથી. નોકરીમાં વાતાવરણ અને સંજોગો તમારા પક્ષમાં રહેશે.

લવ ફોકસ- વિવાહિત જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં ખૂબ કાળજી રાખો. ગેરસમજના કારણે અણબનાવ થઈ શકે છે.

સાવચેતી- જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો અને વાહન પણ સાવધાનીથી ચલાવો. આ સમયે પડી જવા કે ઈજા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

લકી કલર- વાદળી લકી અક્ષર – M ફ્રેંડલી નંબર – 8

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">