Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 21 સપ્ટેમ્બર: પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ રહેશે, પતિ-પત્નીના સંબંધોમાં અહંકાર જેવી તિરાડ આવી શકે

Aaj nu Rashifal: તમને ઉધરસ, શરદી અને ચેપ જેવી સમસ્યાઓથી પોતાને બચાવવા માટે ચેતવણી આપવામાં આવી છે

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 21 સપ્ટેમ્બર: પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ રહેશે, પતિ-પત્નીના સંબંધોમાં અહંકાર જેવી તિરાડ આવી શકે
Horoscope Today Capricorn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 6:23 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: તમારું કોઈ પણ કામ કરતા પહેલા એક સંપૂર્ણ યોજના અને તેનો મુસદ્દો બનાવવો તમારા કામમાં ભૂલોને અટકાવે છે. મનોરંજન સંબંધિત કામમાં સમય પસાર થશે. આ સાથે, કોઈપણ નવા કાર્યની પ્રથમ કમાણી પણ આવવાની સંભાવના છે.

ભાઈઓ અને મામા સાથે ખરાબ સંબંધો માટે પરિસ્થિતિઓનુ નિર્માણ થઈ રહ્યું છે. તો થોડી કાળજી લો. તમે આ સમય ઘરની બહાર વિતાવશો પરંતુ તેનાથી કોઈ ફાયદાકારક પરિણામ આવશે નહીં.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વ્યવસાયિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. તમને કામ સંબંધિત કેટલીક સત્તા પણ મળી શકે છે. ખંતપૂર્વક કામ કરીને જેના પર વધુ નવા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ રહેશે, પરંતુ પતિ-પત્નીના સંબંધોમાં અહંકાર જેવી તિરાડ આવી શકે છે. જે લગ્ન જીવન માટે યોગ્ય નથી.

સાવચેતી- તમને ઉધરસ, શરદી અને ચેપ જેવી સમસ્યાઓથી પોતાને બચાવવા માટે ચેતવણી આપવામાં આવી છે.

લકી કલર – આકાશ વાદળી લકી અક્ષર – L ફ્રેંડલી નંબર – 8

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">