Horoscope Today: દૈનિક રાશિફળ કર્ક 8 સપ્ટેમ્બર: પતિ-પત્ની વચ્ચે કેટલાક વિવાદ થશે, વેપાર સંબંધિત કોઈ નવું કામ શરૂ થશે

Aaj nu Rashifal: નોકરી શોધનારાઓને પ્રમોશન સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે.

Horoscope Today: દૈનિક રાશિફળ કર્ક 8 સપ્ટેમ્બર: પતિ-પત્ની વચ્ચે કેટલાક વિવાદ થશે, વેપાર સંબંધિત કોઈ નવું કામ શરૂ થશે
Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 6:40 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક

યુવાનોને તેમની કારકિર્દી સંબંધિત કોઈ પણ નિર્ણય લેવામાં કોઈનું માર્ગદર્શન મળશે. જેના કારણે તેઓ ઘણી રાહત અનુભવશે અને તમે તમારું ધ્યાન અન્ય કાર્યો પર કેન્દ્રિત કરી શકશો. ઘરમાં નજીકના મહેમાનના આગમનને કારણે ખુશીનું વાતાવરણ રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એવું બની શકે કે, કેટલાક મહત્વના કામો મુલતવી રાખવા પડે કારણ કે ઘરના વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલ વગેરેના ચક્કર લગાવવા પડે. અહંકાર અને અતિ આત્મ વિશ્વાસ જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે,

આજે વેપાર સંબંધિત કોઈ પણ નવું કામ શરૂ થશે. અત્યારે વધારે નફાની અપેક્ષા રાખશો નહીં, પરંતુ આ કાર્ય તમને ભવિષ્યમાં લાભ આપશે. નોકરી શોધનારાઓને પ્રમોશન સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે કેટલાક વિવાદ થશે. થોડી સમજણ સંબંધને ફરી મધુર બનાવશે.

સાવચેતી- ગરમીને કારણે માથાનો દુખાવો કે માઈગ્રેન રહેશે. તેથી પોતાને ગરમીથી બચાવો.

શુભ રંગ- લાલ લકી અક્ષર – L ફ્રેંડલી નંબર-9

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">