Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 12 સપ્ટેમ્બર: અગત્યની વસ્તુની રાખો ખાસ સંભાળ, કિંમતી વસ્તુ ચોરાઇ કે ખોવાય જવાની શક્યતા

Aaj nu Rashifal: પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે. પરંતુ બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 12 સપ્ટેમ્બર: અગત્યની વસ્તુની રાખો ખાસ સંભાળ, કિંમતી વસ્તુ ચોરાઇ કે ખોવાય જવાની શક્યતા
Cancer Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:16 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: તમારા કાર્ય પ્રત્યેનું તમારું સમર્પણ તમારા માટે યોગ્ય પરિણામો તરફ દોરી જશે. ધાર્મિક કાર્યોમાં પણ રસ જાગશે. જો કોઈ પૂર્વજોની સંપત્તિ સંબંધિત સમસ્યા ચાલુ છે, તો તેમાં યોગ્ય સમાધાન થઈ શકે છે.

તમારી કોઈ કીમતી વસ્તુ ખોવાઈ જવાની શક્યતાઓ છે. તેથી તમારી વસ્તુઓની જાતે કાળજી લો. બીજા પર વિશ્વાસ રાખવો તે યોગ્ય નથી. કેટલીક જૂની નેગેટિવ વાતો યાદ કરવાથી મન ખરાબ થશે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ધંધામાં ઉત્તમ પરિસ્થિતિઓ નિર્માણ થઈ રહી છે. સમયનો સારો ઉપયોગ કરો. જાહેર વ્યવહાર સંબંધિત કામ પર વધુ ધ્યાન આપવું. પરંતુ ધ્યાન રાખવું કે જે વાત તમે ગુપ્ત રાખવા માંગો છો ત કદાચ ખુલ્લી પડી જાય. જેથી ચેતીને રહેવું.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે. પરંતુ બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં.

સાવચેતીઓ- શારીરિક અને માનસિક થાક લાગશે. મનગમતી પ્રવૃતિઓ માટે સમય કાઢવો.

લકી રંગ – ગુલાબી લકી અક્ષર – H ફ્રેંડલી નંબર – 9

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">