Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 26 ઓક્ટોબર: મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે, ઘરનું વાતાવરણ પ્રસન્ન રહેશે

Aaj nu Rashifal: સકારાત્મક લોકોની સંગતમાં રહો અને સારું સાહિત્ય વાંચો. તમારા જીવનમાં વધુ પડતા તણાવ અને નકારાત્મક વિચારોને પ્રવેશવા ન દો

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 26 ઓક્ટોબર: મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે, ઘરનું વાતાવરણ પ્રસન્ન રહેશે
Horoscope Today Aries
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 6:14 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ: કેટલાક સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓથી રાહત મળશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારા નસીબમાં વધારો કરશે. તમારી કાર્યક્ષમતા પણ વધશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ સંબંધિત કામ પણ પૂર્ણ થઈ શકે છે.

ગુસ્સે થવું અને ઉતાવળ કરવી તમારા કામને બગાડી શકે છે. તમારી આ ઉર્જાનો સકારાત્મક કાર્યોમાં ઉપયોગ કરો. ખર્ચ પર અંકુશ રાખવો પણ જરૂરી છે, આ સમયે નાણાકીય બાબતોમાં વધુ ને વધુ ધ્યાન આપવાની જરૂર છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

તમે તમારા કાર્યક્ષેત્રમાં જે નવી નીતિઓ અને યોજનાઓ બનાવી છે, તેનો ખંતપૂર્વક અમલ કરો. નજીકના ભવિષ્યમાં તમારા માટે સાનુકૂળ સંજોગો સર્જાશે. કમ્પ્યુટર અને મીડિયા સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી તકો મળશે.

લવ ફોકસ- મિત્રો અને સંબંધીઓ સાથે મેલ મુલાકાત થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરનું વાતાવરણ પ્રસન્ન રહેશે.

સાવચેતી- સકારાત્મક લોકોની સંગતમાં રહો અને સારું સાહિત્ય વાંચો. તમારા જીવનમાં વધુ પડતા તણાવ અને નકારાત્મક વિચારોને પ્રવેશવા ન દો.

લકી કલર – કેસરી લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 9

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">