Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 20 ઓક્ટોબર: ખોટી વ્યક્તિ અને ખોટા લોકોથી સાવધાન રહેવું અન્યથા મુશ્કેલી ઉભી થશે

Aaj nu Rashifal: બાળકો વિશે કોઈ પણ નકારાત્મક વાત કહેવાથી મન પરેશાન થઈ શકે છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 20 ઓક્ટોબર: ખોટી વ્યક્તિ અને ખોટા લોકોથી સાવધાન રહેવું અન્યથા મુશ્કેલી ઉભી થશે
Horoscope Today Aries
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 6:09 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ રાશિ : આ રાશિના જાતકોએ આજના દિવસે ભાવનાત્મક રીતે તમે તમારી જાતને મજબૂત અને સશક્ત અનુભવ કરશે. જ્ઞાનવર્ધક અને રસપ્રદ કામમાં આજનો સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો પ્રોગ્રામ પણ હશે. તમારા વ્યક્તિત્વ અને સ્વભાવમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે.

ખોટી આદતો અથવા ખોટા લોકોથી ચોક્કસ અંતર રાખો. અચાનક કેટલીક મુશ્કેલી અને સમસ્યા ઉભી થઈ શકે છે. પરંતુ સમજદારી અને કાળજી સાથે તમે તેને પણ દૂર કરશો. બાળકો વિશે કોઈ પણ નકારાત્મક વાત કહેવાથી મન પરેશાન થઈ શકે છે. પરંતુ આ સમયે તેમને શાંતિપૂર્ણ રીતે માર્ગદર્શન આપો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

બિઝનેસ પ્રત્યે બેદરકાર ન રહો નહીંતર નુકસાનમાં આવી શકો છો. કર્મચારીઓને કારણે થોડો માનસિક તણાવ રહેશે. નોકરીમાં મતભેદો અને ગેરસમજો ઉભી થશે. પરંતુ અહીં એ પણ નિશ્ચિત છે કે તમે પરિસ્થિતિઓને તમારા પોતાના પર પણ સંભાળશો.

લવ ફોકસ- પરિવાર સાથે મનોરંજન અને આનંદમાં સમય પસાર થશે. પરંતુ પ્રેમ સંબંધો માટે ગંભીર રહો નહીંતર નાની ગેરસમજો સંબંધોને બગાડી શકે છે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વિશે સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે.

લકી કલર – પીળો લકી અક્ષર – આર ફ્રેન્ડલી નંબર – 3

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">