Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોએ આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક કે મનોરંજન સંબંધિત પ્રવાસ થઈ શકે છે

Aaj nu Rashifal: ભાઈ-બહેન સાથે કોઈ ગેરસમજને કારણે સંબંધોમાં ખટાશ આવશે. તમારા ગુસ્સા અને જીદ પર નિયંત્રણ રાખો અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવો. કોઈપણ પ્રકારના ગેરકાયદે કામમાં રસ ન લેવો.

Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોએ આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક કે મનોરંજન સંબંધિત પ્રવાસ થઈ શકે છે
Aquarius
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 6:11 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ રાશિ

ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયો સકારાત્મક અને ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કોઈપણ મુશ્કેલીમાંથી રાહત મળશે. આ સમયે પરિવાર સાથે કોઈ ધાર્મિક કે મનોરંજન સંબંધિત પ્રવાસ પણ થઈ શકે છે.

ભાઈ-બહેન સાથે કોઈ ગેરસમજને કારણે સંબંધોમાં ખટાશ આવશે. તમારા ગુસ્સા અને જીદ પર નિયંત્રણ રાખો અને શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવો. કોઈપણ પ્રકારના ગેરકાયદે કામમાં રસ ન લેવો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વ્યાપાર સંબંધિત કામમાં ખૂબ જ સાવધાનીથી કામ કરવાની જરૂર છે. તમારા મહત્વના કામને આજે સ્થગિત રાખવું સારું રહેશે. કામના અતિરેકને કારણે ઓફિસનું કામ ઘરે જ કરવું પડી શકે છે.

લવ ફોકસ– વિવાહિત જીવન સામાન્ય રહેશે. લગ્નેતર સંબંધો ન બનવા દો, આ સંબંધો માત્ર મિત્રતા પૂરતા જ સીમિત રહે તો સારું.

સાવચેતી- વર્તમાન હવામાનને કારણે તાવ અને સુસ્તી જેવી સ્થિતિ રહેશે. તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો અને આયુર્વેદિક સારવાર લો.

લકી કલર – પીળો

લકી અક્ષર – S

ફ્રેન્ડલી નંબર – 9

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">