Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે કોઈ પ્રિય વ્યક્તિને મળવાની તક મળશે, જે ખુશી અને ઉત્સાહથી ભરપૂર રહેશે

Aaj nu Rashifal: વર્તમાન વાતાવરણને કારણે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ગંભીરતાથી પાલન કરો. તમારું નિયમિત ચેકઅપ કરાવતા રહો.

Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે કોઈ પ્રિય વ્યક્તિને મળવાની તક મળશે, જે ખુશી અને ઉત્સાહથી ભરપૂર રહેશે
Horoscope Today Aquarius
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 6:11 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ રાશિ

લાંબા સમય પછી કોઈ પ્રિય વ્યક્તિને મળવાની તક મળશે. જે પરસ્પર ખુશી અને ઉત્સાહથી ભરપૂર રહેશે. તમે સાંસારિક કાર્યો પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરશો.

કોઈ નાની બાબત ઘરમાં વિવાદ જેવી સ્થિતિનું કારણ બની શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

કોઈ મહત્વપૂર્ણ કાર્ય આજે સરળતાથી પૂર્ણ થશે. પરંતુ તમારે તમારા કામમાં ઝડપ લાવવાની જરૂર છે. બિલકુલ આળસુ ન બનો. બહારના સંપર્કોમાંથી પણ બિઝનેસ આવી શકે છે. તો પ્રયત્ન કરતા રહો.

લવ ફોકસ– વિવાહિત જીવન મધુર રહેશે. મંગેતર સાથે કોઈ નાની બાબતને લઈને વિવાદ થઈ શકે છે.

સાવચેતી– વર્તમાન વાતાવરણને કારણે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ગંભીરતાથી પાલન કરો. તમારું નિયમિત ચેકઅપ કરાવતા રહો.

લકી કલર – વાદળી

લકી અક્ષર – M

ફ્રેન્ડલી નંબર – 8

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">