Horoscope Today Pisces: મીન રાશિના જાતકોને આજે સમસ્યાઓ ઉકેલાઈ જશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

Aaj nu Rashifal: લાંબા સમય બાદ ઘરમાં મહેમાનોના આગમનથી ખુશનુમા વાતાવરણ રહેશે. આ સાથે પરિવારની કોઈ સમસ્યા પણ ઉકેલાઈ જશે. રોકાણ સંબંધિત કામો માટે સમય સાનુકૂળ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહ અવશ્ય લો. તે તમારા માટે ફાયદાકારક રહેશે.

Horoscope Today Pisces: મીન રાશિના જાતકોને આજે સમસ્યાઓ ઉકેલાઈ જશે, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે
Pisces
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 6:12 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મીન રાશિ

લાંબા સમય બાદ ઘરમાં મહેમાનોના આગમનથી ખુશનુમા વાતાવરણ રહેશે. આ સાથે પરિવારની કોઈ સમસ્યા પણ ઉકેલાઈ જશે. બાળકોની સકારાત્મક પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. રોકાણ સંબંધિત કામો માટે સમય સાનુકૂળ છે.

તમારી કોઈ જીદ કે વર્તનને કારણે પરિવાર સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહ અવશ્ય લો. તે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા માટે નકારાત્મક સ્વભાવના લોકો સાથે સંગત રાખવું ફાયદાકારક નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કાર્યસ્થળ પર સહકર્મીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ બગડવા ન દો. વિચલિત થવાને કારણે તમારી કાર્યક્ષમતા પર તેની નકારાત્મક અસર પડશે. નોકરી કરતા લોકોને આજે વધારાનો કામનો બોજ સહન કરવો પડી શકે છે.

લવ ફોકસ – વ્યવસાયિક બાબતોને તમારા ઘર પર અસર ન થવા દો. ઘરની સુખ, શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખો. નકામી મજામાં સમય બગાડો નહીં.

સાવચેતી – પેટની ખરાબીને કારણે તમે અસ્વસ્થતા અનુભવશો. હળવો ખોરાક રાખો અને જો વધારે તકલીફ હોય તો અવશ્ય સારવાર લેવી.

લકી કલર – નારંગી

લકી અક્ષર – B

લકી નંબર – 5

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">