ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત,પરંતુ મેષ રાશિના જાતકોને નહીં થાય ફાયદો, બીમારીઓથી રહેવું પડશે સાવધાન, જૂઓ વીડિયો

ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત,પરંતુ મેષ રાશિના જાતકોને નહીં થાય ફાયદો, બીમારીઓથી રહેવું પડશે સાવધાન, જૂઓ વીડિયો

| Updated on: Oct 30, 2023 | 1:08 PM

આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહું મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,રાહુ કેતુના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકો ખાસ કોઇ લાભ થશે નહીં કરાણ કે રાહુ મેષ લગ્નના જાતકોને નુકસાન કારક સાબીત થઇ શકે છે, ગોચર કુંડળીની વાત કરીએ તો ગોચર હાલ લગ્નમાં હોવાથી સ્થિતી તો સંભાળશે પણ સ્વાસ્થ્ય ખરાબ કરશે

આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,રાહુ કેતુના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકો ખાસ કોઇ લાભ થશે નહીં કરાણ કે રાહુ મેષ લગ્નના જાતકોને નુકસાનકારક સાબીત થઇ શકે છે, ગોચર કુંડળીની વાત કરીએ તો ગોચર હાલ લગ્નમાં હોવાથી સ્થિતી તો સંભાળશે પણ સ્વાસ્થ્ય ખરાબ કરશે, કાણકે મેષ લગ્ન વાળા લોકો માટે રાહુ 12 ઘરમાં બિરાજમાન થશે, જે જેલ યોગનું પણ નિર્માણ કરે છે, અને કેતુ 6 ઘરમાં ગોચર કરે છે જેને કારણે બિમારી રોગ, રીપૂ, ઋણ જેવી સ્થિતી પણ બને, તેથી મેષ લગ્નના જાતકોએ આ સમય સંભાળીને પસાર કરવો.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)