Astrology: જાણો કર્ક, વૃશ્ચિક અને મીન રાશિનાં જાતકોની ભોજન પસંદ, આ રાશિના જાતક સાઉથ ઇન્ડિયન ડિશના દિવાના

તમારી રાશિ જ તમારા ખાન-પાનના શોખને લઈને તમારા કેટલાય રહયાસ્યો ખોલે છે. આજે આપણે અહી બાર રાશિઓ માંથી ચાર રાશિઓના જાતકો વિશે વાત કરીશું

Astrology: જાણો કર્ક, વૃશ્ચિક અને મીન રાશિનાં જાતકોની ભોજન પસંદ, આ રાશિના જાતક સાઉથ ઇન્ડિયન ડિશના દિવાના
તમારી રાશિ જ તમારા ખાન-પાનના શોખને લઈને તમારા કેટલાય રહયાસ્યો ખોલે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:28 AM

Astrology: લોકો અલગ અલગ ભોજન પ્રત્યે ખૂબ જ ક્રેઝી હોય છે. જો તેઓને તેમની પસંદનું ભોજન ન મળે તો તેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે. ઘણા લોકોને ઘણી વસ્તુઓ ગમતી નથી, તો પછી ઘણા લોકો એવા છે જે કંઈપણ ખાવાનું પસંદ કરે છે.

તેમ છતાં, તેઓ તેમના ભોજનમાં બધી વસ્તુઓ ઉમેરી શકતા નથી જેના માટે તેઓને તેનું દુખ પણ થતું હોય છે. તમારે એ પણ જાણવું ખુબજ જરૂરી છે કે તમને તમારી પસંદગીના ખોરાક વિશે પૂરે પૂરું જ્ઞાનહોવું જોઈએ.

હા એક વાત છે લોકોને તેના વિશે  માહિતી નથી હોતી પરંતુ જ્યોતિષના માધ્યમથી પણ તમે આના વિશે માહિતી મેળવી શકો છો. તમારી રાશિ જ તમારા ખાન-પાનના શોખને લઈને તમારા કેટલાય રહયાસ્યો ખોલે છે. આજે આપણે અહી બાર રાશિઓ માંથી ચાર રાશિઓના જાતકો વિશે વાત કરીશું કે તેને શું ખાવુ જોઈએ અને તેને શું ખાવુ પસંદ પડે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હવે જ્યારે તમે પોતાના સાથી સાથે ઘરે, ડેટ પર કે નાઈટ ટેક આઉટ ઓર્ડર કરી રહ્યા છો તો જ્યોતિષની થોડી મદદ લો. કારણ કે જ્યોતિષ તમારા વ્યક્તિત્વ અને આપની ભોજન પ્રણાલીઓને લઈને પણ ઘણું કહી જાય છે.

કર્ક રાશિ: આ રાશિના જાતકોને સુખદાયક ભોજન પસંદ છે. આ લોકો પોતાના આરોગ્યને ઘ્યાનમાં રાખીને ફૂડની પસંદગી કરતાં હોય છે. ખાસ કરીને મેક્સીકન ડિશને વધુ પસંદ કરતાં હોય છે.આપમ્નિ પસંદગીના ખોરાક આરામ દાયક અને હેલ્ધી અને સ્વાદથી ભરપૂર હોય છે.

વૃશ્ચિક રાશિ: આ રાશિના લોકોને વિદેશી ડિશનો શોખ હોય છે. આ રાશિના જાતકોને મોર્ડન ફૂડ ખુબજ પસંદ પડે છે. આ રાશિના જાતકો સાથે ડેટ પર જતાં હોવ તો કોઈ જાપાની રેસ્ટોરન્ટમાં જવાનું નક્કી કરશો. વૃશ્ચિક રાશિના લોકોને સુશી અને સી ફૂડ (Sea Food) ઘણું પસંદ આવે છે.

મીન રાશિ: આ રાશિના લોકોને ઘરે બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન વધુ પસંદ હોય છે. તેની સૌથી વધુ પ્રિય વાનગીઓમાં સાઉથ ઇંડિયન મોખરે હોય છે. દક્ષિણ ભારતના મસાલાના સ્વાદ તેને ઘણા પસંદ હોય છે. કહેવાય છે કે ઇડલી ઢોસાના આ લોકો દિવાના હોય છે

આ પણ વાંચો: Mann Ki Baat: આજે 79મી વાર વડાપ્રધાન મોદી કરશે ‘મન કી બાત’, કોરોના વાયરસ અને ટોક્યો ઓલિમ્પિક પર કરી શકે છે ચર્ચા

આ પીએન વાંચો: 1 ઓગસ્ટથી નાણાકીય વ્યવહારો સંબંધિત આ નિયમો બદલાશે, જાણો તમારા પર શું પડશે અસર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">