અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું!

પુલવામામાં હુમલાની ઘટનાનો વિરોધ અને આક્રોશ આખા દેશમાં થઈ રહ્યો છે. દેશમાંથી હવે શહીદોના પરિવારને મદદ કરવા માટે લોકો ફંડ એકઠું કરી રહ્યાં છે. પટેલ યુવાને પોતાના ફેસબુક પેજ પરથી લોકોને ફંડ આપવા અપીલ કરી હતી. જમ્મુ કશ્મીરના પુલવામા હુમલામાં 40 જેટલાં જવાનો શહીદ થઈ ગયાં છે. આ શહીદોના પરિવારો માટે હાલ દેશમાં લોકો પોતાની […]

અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું!
Follow Us:
| Updated on: Feb 20, 2019 | 10:36 AM

પુલવામામાં હુમલાની ઘટનાનો વિરોધ અને આક્રોશ આખા દેશમાં થઈ રહ્યો છે. દેશમાંથી હવે શહીદોના પરિવારને મદદ કરવા માટે લોકો ફંડ એકઠું કરી રહ્યાં છે. પટેલ યુવાને પોતાના ફેસબુક પેજ પરથી લોકોને ફંડ આપવા અપીલ કરી હતી.

જમ્મુ કશ્મીરના પુલવામા હુમલામાં 40 જેટલાં જવાનો શહીદ થઈ ગયાં છે. આ શહીદોના પરિવારો માટે હાલ દેશમાં લોકો પોતાની યથાશક્તિ મુજબ મદદ મોકલી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવાર માટે હવે 26 વર્ષનો એક મૂળ ભારતીય યુવાન આગળ આવ્યો છે.

TV9 Gujarati

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

અમેરીકામાં રહેતાં ભારતીય મૂળના વિવેક પટેલે માત્ર 6 દિવસમાં શહીદોના પરિવારો માટે 6 કરોડ રુપિયાનું ભંડોળ એકઠું કર્યું છે. અમેરીકાના ભારતીય લોકો આ ડોનેશન આપી શકે તે માટે 26 વર્ષીય વિવેકે ફેસબુક પર એક પેજ બનાવ્યું હતું અને લોકો પાસે અપીલ કરીને શહીદો માટે ફંડ આપવાની માગણી કરી હતી. આ યુવાને આશા રાખી હતી કે માત્ર 3.5 કરોડ રુપિયા જ મળશે પણ લોકોએ દિલથી પોતાના દેશના જવાનો માટે ખુલીને મદદ મોકલાવી હતી અને 6 દિવસમાં 6 કરોડનું ભંડોળ એકઠું થઈ ગયું હતું.

[yop_poll id=1624]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">