ડરી ગયું પાકિસ્તાન, પુલવામા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બચાવવા ભર્યું આવું પગલું

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ચારેય બાજુથી દબાણ થઈ રહ્યું છે. એવામાં ડરેલા પાકિસ્તાને આતંકી મસૂદ અઝહરને સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધો હોવાનું સૂત્રો પાસેથી જાળવા મળી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર હેડક્વાર્ટરથી ખસેડીને આતંકી મસૂદ અઝહરને બીજા સ્થળે ખસેડી લેવાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન સરકારે મસૂદ અઝહરને રાવલપિંડીમાં કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલી દીધો […]

ડરી ગયું પાકિસ્તાન, પુલવામા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બચાવવા ભર્યું આવું પગલું
Follow Us:
| Updated on: Feb 21, 2019 | 10:56 AM

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ચારેય બાજુથી દબાણ થઈ રહ્યું છે. એવામાં ડરેલા પાકિસ્તાને આતંકી મસૂદ અઝહરને સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધો હોવાનું સૂત્રો પાસેથી જાળવા મળી રહ્યું છે.

જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર હેડક્વાર્ટરથી ખસેડીને આતંકી મસૂદ અઝહરને બીજા સ્થળે ખસેડી લેવાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાન સરકારે મસૂદ અઝહરને રાવલપિંડીમાં કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલી દીધો છે. રાવલપિંડીમાં જ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનું હેડક્વાર્ટર છે.

ફ્રાન્સ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લઈને આવવાનું છે. આગામી 2 દિવસમાં આવો પ્રસ્તાવ આવી શકે છે. આ પ્રસ્તાવમાં ફ્રાન્સ મસૂદ અઝહરને બેન કરવાની માગ કરશે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

મસૂદ અઝહરની વર્ષ 1994માં ભારતમાં પોર્ટુગલના ફરજી પાસપોર્ટ પર સફર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પરંતુ 1999માં કંધાર વિમાન અપહરણ સમયે ભારતે તેને છોડવો પડ્યો હતો. ભારત ઘણી વાર દાવો કરી ચૂકયું છે કે મસૂદ અઝહરને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પાસેથી મદદ મળે છે.

[yop_poll id=1666]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">