PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી

દિલ્લી ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે દિલ્લીમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડી જશે. પરંતુ ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કરેલી ટીપ્પણીને લઈને આજે વિવાદ વકરી શકે છે. ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા વિવાદીત ટીપ્પણી કરી હતી. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, […]

PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 5:15 AM

દિલ્લી ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે દિલ્લીમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડી જશે. પરંતુ ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કરેલી ટીપ્પણીને લઈને આજે વિવાદ વકરી શકે છે. ગઈકાલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા વિવાદીત ટીપ્પણી કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાહુલ ગાંધીએ બેરોજગારી મુદ્દે પીએમ પર પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદી 6-8 મહિના બાદ ઘરની બહાર નહીં નીકળી શકે. જો તેઓ ઘરની બહાર નીકળશે તો યુવાનો તેમને ડંડાથી મારશે. રાહુલ ગાંધીના આ વિવાદીત નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આ સભા દરમિયાન રાહુલ ગાંધીએ બજેટ મુદ્દે પણ સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જાણો કેવી રીતે કામ કરશે રામમંદિર ટ્રસ્ટ, મોદી સરકારે બનાવ્યા 9 નિયમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">