શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?

શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?

મુસ્લિમ અનામતનો મુદો ફરીથી ઉઠ્યો છે. મહારાષ્ટ્રમાં આ અંગે રાજકીય ચર્ચાઓ થઈ રહી છે તો સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર અમુક પક્ષો 5 ટકા મુસ્લિમોને અનામત આપવામાં આવે તેવી તરફેણમાં પણ છે.  આ અગાઉ પણ મુસ્લિમ અનામતનો મુદો ચર્ચામાં આવ્યો હતો. જોવાનું એ રહેશે કે ગઠબંધનની નવી ચૂંટાયેલી સરકાર આ અંગે શું નિર્ણય લે છે? […]

TV9 WebDesk8

|

Feb 01, 2020 | 4:01 PM

મુસ્લિમ અનામતનો મુદો ફરીથી ઉઠ્યો છે. મહારાષ્ટ્રમાં આ અંગે રાજકીય ચર્ચાઓ થઈ રહી છે તો સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર અમુક પક્ષો 5 ટકા મુસ્લિમોને અનામત આપવામાં આવે તેવી તરફેણમાં પણ છે.  આ અગાઉ પણ મુસ્લિમ અનામતનો મુદો ચર્ચામાં આવ્યો હતો. જોવાનું એ રહેશે કે ગઠબંધનની નવી ચૂંટાયેલી સરકાર આ અંગે શું નિર્ણય લે છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   BUDGET 2020 : નોકરીયાત વર્ગે માટે નવા કર માળખામાં મોટો ફેરફાર, વાંચો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati