CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં 7થી વધુ નવા ચહેરોઓને મળશે સ્થાન ? આ 10 મંત્રીઓના નામ લગભગ નક્કી

ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર પ્રધાનો, પાંચ અન્ય સવર્ણ પ્રધાન, 8થી 10 OBC, 2 દલિત અને 2થી 3 આદિવાસી પ્રધાન હોય શકે છે.

CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં 7થી વધુ નવા ચહેરોઓને મળશે સ્થાન ? આ 10 મંત્રીઓના નામ લગભગ નક્કી
Will there be more than 7 new faces in CM Bhupendra Patel's new cabinet?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 2:37 PM

CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથવિધિ છે. જેમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી છે.

આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ – આ નામ પ્રધાનમંડળમાં લગભગ નક્કી જ છે.

ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર પ્રધાનો, પાંચ અન્ય સવર્ણ પ્રધાન, 8થી 10 OBC, 2 દલિત અને 2થી 3 આદિવાસી પ્રધાન હોય શકે છે. છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલા કરવાના નિર્ણયથી નો-રિપિટ થિયરી લાગુ કરાય તેવી પક્ષમાં આશંકા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભાજપના સૂત્રોના જણાવ્યાનુસાર, ગત સરકારના લગભગ તમામ પ્રધાનોને પડતા મૂકીને ગુજરાતમાં સંપૂર્ણ નવુ જ પ્રધાનમંડળ રચવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેટલાક નવા અને જાણિતા ચહેરાઓને સ્થાન આપવામાં આવનાર છે.

સંભવિત મંત્રીઓની રાજકીય સફર પર એક નજર કરીએ

મનીષા વકીલ 25 માર્ચ 1975ના રોજ વડોદરામાં જન્મ M.A., B.Ed (અંગ્રેજી સાહિત્ય)નું શિક્ષણ લીધું બ્રાઇટ ડે સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં શહેર વાડીની બેઠક પર જીત્યા ધારાસભ્ય તરીકે મનીષા વકીલની સતત બીજી ટર્મ ભાજપના સંનિષ્ઠ મહિલા કાર્યકર્તાઓની યાદીમાં સમાવિષ્ટ વડોદરા અને મધ્ય ગુજરાતમાં પ્રતિનિધિત્વ આપવા પસંદગી

રાજેન્દ્ર ત્રિવેદી 19 જૂન 1954ના દિવસે વડોદરામાં જન્મ થયો B.Sc (ઓનર્સ), LLBનું શિક્ષણ લીધું વડોદરાની રાવપુરા બેઠક પરથી ધારાસભ્ય તેરમી વિધાનસભામાં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા રાજ્યકક્ષાના પ્રધાનમાંથી વિધાનસભા અધ્યક્ષ બન્યા 2012-17માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી ફેબ્રુઆરી-2018થી વિધાનસભામાં સ્પીકર તરીકે કાર્યરત વાંચન અને સામાજિક પ્રવૃત્તિનો શોખ

દુષ્યંત પટેલ ભરૂચના આ ધારાસભ્ય પોલિશ્ડ રાજનેતા અંગ્રેજી આવડતું હોવાથી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં સરકારની સારી ઇમેજ પાડી શકે વિધાનસભાની કાર્યવાહીના જાણકાર દુષ્યંત પટેલ સરકારમાં હોય તો પ્રધાનમંડળનું વજન વધી જાય

હર્ષ સંઘવી સી.આર.પાટીલના નજીકના લોકોમાં ગણતરી ભાજપનો યુવા ચહેરો કોઇ પણ પ્રજાલક્ષી કામમાં તત્પર વ્યક્તિત્વ પ્રધાનમંડળમાં પાટીલનું વર્ચસ્વ સાચવી રાખવા મહત્વપૂર્ણ

જીતુ વાઘાણી ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સંગઠનનો સારો અનુભવ ચૂંટણીઓની બાબતમાં પણ અનુભવી ઘણા સમયથી હોદ્દાથી દૂર યુવાન પાટીદાર ચહેરા તરીકે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ

આત્મારામ પરમાર- સિનિયર દલિત આગેવાન સી.આર.પાટીલના ખૂબ નજીકના વિધાનસભામાં બોટાદનું પ્રતિનિધિત્વ કરે છે દક્ષિણ ગુજરાતમાં સારી નામના મંત્રી બનતા કેબિનેટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની હિસ્સેદારી બનશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">