Gujarati NewsPoliticsWhat did jignesh mevani say on the issue of farmer and women safety jano mahilao and kheduto na mudda per jignesh mevani ae shu khyu
ગુજરાતમાં ખેડૂતોમાં સ્થિતિને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. બીજો સૌથી મોટો મુદો અત્યારે મહિલાઓની સુરક્ષાનો છે. આ બાબતે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે ટીવીનાઈને ફેસબુકના માધ્યમથી વાત કરી હતી. જુઓ શું કહીં રહ્યાં છે જિગ્નેશ મેવાણી.. આ પણ વાંચો : 2 વર્ષની બાળકીનો લતા મંગેશકરનું ગીત ગાતો વીડિયો વાઈરલ, લોકોએ કર્યા વખાણ […]
ગુજરાતમાં ખેડૂતોમાં સ્થિતિને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. બીજો સૌથી મોટો મુદો અત્યારે મહિલાઓની સુરક્ષાનો છે. આ બાબતે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે ટીવીનાઈને ફેસબુકના માધ્યમથી વાત કરી હતી. જુઓ શું કહીં રહ્યાં છે જિગ્નેશ મેવાણી..