West Bengal Elections 2021: બંગાળ ચૂંટણીનું થયું પહેલું મતદાન, ઝારગ્રામની 82 વર્ષની મહિલાએ કર્યું પ્રથમ મતદાન

West Bengal Elections 2021: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે અને રાજકીય પક્ષો વચ્ચે મરણિયો જંગ જામ્યો છે. આમ તો રાજ્યમાં પ્રથમ ચરણનું મતદાન 27 માર્ચે છે, પરંતુ વિધાન સભા ચૂંટણીનું પ્રથમ મતદાન થઈ ચૂક્યું છે.

West Bengal Elections 2021: બંગાળ ચૂંટણીનું થયું પહેલું મતદાન, ઝારગ્રામની 82 વર્ષની મહિલાએ કર્યું પ્રથમ મતદાન
File Image
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 18, 2021 | 7:19 PM

West Bengal Elections 2021: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે અને રાજકીય પક્ષો વચ્ચે મરણિયો જંગ જામ્યો છે. આમ તો રાજ્યમાં પ્રથમ ચરણનું મતદાન 27 માર્ચે છે, પરંતુ વિધાન સભા ચૂંટણીનું પ્રથમ મતદાન થઈ ચૂક્યું છે. બંગાળના ઝારગ્રામ જિલ્લામાં બુધવારે એક 82 વર્ષીય મહિલાએ મતદાન કર્યું છે. આ મતદાન તેને ડોર ટુ ડોર સુવિધા અંતર્ગત કર્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી આયોગે આ વખતે 80 વર્ષથી અધિક ઉંમર વાળા લોકો અને ગંભીર બીમારીથી પીડાતા લોકોને ઘર પર રહીને જ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સવલત પૂરી પાડી છે. જે સુવિધાનો ઉપયોગ કરીને ઝારગ્રામની 82 વર્ષીય બસંતીને પોતાનું મતદાન કર્યું હતું.

ચૂંટણી આયોગ મુજબ બસંતી સિવાય તે જ વોર્ડના અન્ય છ લોકો કે જે 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હતા, તેને પણ આ સુવિધા અંતર્ગત મતદાન કર્યું હતું. ચૂંટણી આયોગની ટીમ કેટલાક CRPFના જવાનો સાથે ઝારગ્રામના તે મહિલાના ઘરે પહોંચી હતી અને મતદાન કરાવ્યું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સમગ્ર પ્રક્રિયાની થઈ છે વીડિયોગ્રાફી: ચૂંટણી પંચ જ્યારે 82 વર્ષિય મહિલા મતદાન કરી રહી હતી, ત્યારે તે ઓરડામાં તે મહિલા સિવાય અન્ય કોઈપણ પરિવારના લોકોને આવવાની છૂટ આપવામાં આવી નહતી. બસંતીએ પોતાનું મતદાન એક બેલેટ પેપરથી કર્યું હતું, જેને એક સીલ બંધ કવરમાં રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. બસંતીના પરિવારના લોકોનું કહેવું છે કે વધુ ઉંમરના કારણે તે હલન ચલન કરી શક્તિ નથી અને એવામાં તેને મતદાન મથક સુધી લઈ જવી અત્યંત મુશ્કેલ ભર્યું કામ છે. ચૂંટણી પંચ દ્વારા આ સુવિધા આપવામાં આવે છે તો તેનો લાભ લેવાનું વિચાર્યું.

આપને જણાવી દઈએ ઝારગ્રામ જિલ્લાની ચાર વિધાનસભામાં 27 માર્ચ એટલે કે પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી આયોગની 86 ટુકડીઓ પ્રથમ તબક્કાના મતદાન માટે થઈને 80 વર્ષથી ઉપરના લોકોના ઘરે જઈને મતદાન કરાવવાનું કામ કરશે. અંદાજે 5,715 મતદારો એવા છે કે જેઓને આ સુવિધા મેળવવા માટે અરજીઓ કરી છે. નોંધનીય છે કે બંગાળમાં કુલ આઠ તબક્કામાં તમામ 294 સીટો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચે મતદાન છે તો બીજી બાજુ અંતિમ તબક્કામાં માટે 29 એપ્રિલે મતદાન છે. જ્યારે બંગાળ અને અન્ય ચાર રાજ્યોના પરિણામો 2 મેએ ઘોષિત કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 10 એપ્રિલ સુધી શાળા કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">