West Bengal: લોકસભામાં બોલ્યા BJP સાંસદ લોકેટ ચેટરજી, “પશ્ચિમ બંગાળને નહી બનવા દઈએ ઇસ્ટ પાકિસ્તાન”

BJP સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને સાથે જ West Bengalની મમતા બેનર્જીની તૃણમુલ સરકાર પર પ્રહાર કર્યા.

West Bengal: લોકસભામાં બોલ્યા BJP સાંસદ લોકેટ ચેટરજી, પશ્ચિમ બંગાળને નહી બનવા દઈએ ઇસ્ટ પાકિસ્તાન
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 08, 2021 | 7:38 PM

BJP સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને સાથે જ West Bengalની મમતા બેનર્જીની તૃણમુલ સરકાર પર પ્રહાર કર્યા. લોકેટ ચેટર્જી પશ્ચિમ બંગાળના હુબલી લોકસભા મતવિસ્તારના ભાજપા સાંસદ છે.

કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી BJP સાંસદ લોકેટ ચેટર્જીએ લોકસભામાં કેન્દ્રની મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું એટલું સરળ હોત તો આઝાદીના 70 વર્ષ પછી પણ અમારી સરકારને આ કામ ન કરવું પડ્યું હોત. દરેક માટે બેંક ખાતા ખોલાવવાનું ખૂબ જ સરળ હોત તો આજે અમારી સરકારે આ કામ ન કરવું પડ્યું હોત. ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે દેશમાં ફાઇબર ઓપ્ટિક્સ લાવવામાં આવી રહ્યા છે. વડપ્રધાન મોદીએ દેશની મહિલાઓને સન્માન આપવા કામ કર્યું છે. ઉજ્જવલા યોજના દ્વારા ગેસ સિલિન્ડર આપ્યા તેમજ મહિલાઓને લગતા ગુનાઓ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પશ્ચિમ બંગાળને નહી બનવા દઈએ ઇસ્ટ પાકિસ્તાન BJP સાંસદ લોકેટ ચેટર્જીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની તૃણમુલ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળને ઇસ્ટ પાકિસ્તાન નહી બનવા દઈએ. પશ્ચિમ બંગાળમાં કોરોના વેક્સિનની ચોરી થઈ રહી છે. રાજ્ય સરકાર ઘરે ઘરે એક પત્ર મોકલી રહી છે કે રાજ્ય સરકાર વેક્સિન મફતમાં અપાઈ રહી છે. પણ પશ્ચિમ બંગાળમાં કોરોના વેક્સિન પહોંચતા જ વેક્સિનના વાહનોને તૃણમુલના કાર્યકરો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. મમતા સરકાર ‘રસી ચોર, કોલસો ચોર, મમતા સરકાર’ છે. તૃણમુલ નેતાઓએ પશ્ચિમ બંગાળમાં રામ-સીતાનું અપમાન કર્યું છે.કેટ ચેટર્જીએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">