Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગુજરાતમાં 6 બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે. ત્યારે ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવારના ગામમાં જ EVM મશીન ખોટવાયું છે. અજમલજી ઠાકોરના ગામ મલેકપુરમાં EVM મશીન ખોટવાયું છે. મતદાન શરૂ થયાના એક કલાકમાં જ EVM મશીનમાં ટેક્નિકલ ખરાબી આવી અને EVM બંધ પડ્યુ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો